Home> LifeStyle
Advertisement
Prev
Next

હોટ એર હોસ્ટેસનો સુપર હોટ ડાન્સ થયો વાયરલ! વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફીદા

OMG આ ડાન્સ જોઈને તો તમે પણ થઈ જશો પાણી, આ છોકરીએ ડાન્સ ઠૂમકા લગાવીને તમામનું ધ્યાન ખેંચ્યું..

હોટ એર હોસ્ટેસનો સુપર હોટ ડાન્સ થયો વાયરલ! વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફીદા

નવી દિલ્લીઃ તાજેતરમાં એક એર હોસ્ટેસના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે... આ એર હોસ્ટેસનું નામ ઉમા મીનાક્ષી છે. તે ઘણીવાર એરપોર્ટ પર અથવા ફ્લાઈટમાં ડાન્સ કરે છે. ઉમા મીનાક્ષીના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.ઉમા મીનાક્ષીના વીડિયોમાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે. ઉમા મીનાક્ષી લાલ ડ્રેસમાં ફેમસ થઈ ગઈ.... હાલમાં જ ઉમા મીનાક્ષીએ ફિલ્મ 'રેસ 2'ના ગીત 'લત લગ ગઈ' પર જોરદાર ડાન્સ કર્યો છે. 

fallbacks

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UMA MEENAKSHI (@yamtha.uma)

 

મીનાક્ષી એરપોર્ટ પર છે અને તે લાલ ડ્રેસમાં ડાન્સ કરે છે. ઉમાએ પોતાનું એપ્લિકેશન આઈડી પણ પહેર્યું છે. ઉમાને જોઈને લાગે છે કે કોઈ પ્રોફેશનલ ડાન્સર ડાન્સ કરી રહી છે. ઉમાના ડાન્સે લાખો ચાહકોના દિલ જીતી લીધા છે. આ વીડિયો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. હાલમાં ઉમા મીનાક્ષી ફેમસ થઈ ગઈ છે. વીડિયો પોસ્ટ કરતી વખતે ઉમાએ કેપ્શન લખ્યુ છે કે "મને તમારી લત લાગી ગઈ છે." તેના પર યુઝરે જોરદાર કોમેન્ટો કરી એક યુઝરે લખ્યું કે મને પણ તમારી લત લાગી ગઈ છે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, "શાનદાર ડાન્સ" અન્ય એક યુઝરે લખ્યું કે તમે ખૂબ જ સુંદર ડાન્સ કર્યો છે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by UMA MEENAKSHI (@yamtha.uma)

 

મીનાક્ષી એરપોર્ટ અને ફ્લાઈટ સિવાય ઘણી જગ્યાએ ડાન્સ કરે છે. ઘણી વખત કેઝ્યુઅલ ડ્રેસમાં વીડિયો શેર કરે છે જે ખૂબ જ જોરદાર હોય છે. ઉલ્લેખનીય છેકે, ઘણાં લોકોને પોતાના વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયો પર મુકવાની આદત હોય છે. આ હાલના સમયનો એક શોખ છે. નાના-મોટા સૌ કોઈ આજકાલ પોતાના વીડિયો અને રિલ બનાવીને સોશ્યિલ મીડિયા પર મુકતા હોય છે. અને જેનાથી તેમને જે લોકો નથી ઓળખતા તેઓ પણ ઓળખતા થયા છે. ફેમસ થવા અને એક પ્રકારે લોકોનું ધ્યાન ખેંચવા માટે લોકો અવનવા વીડિયો બનાવીને વાયરલ કરતા હોય છે. તેમાંય આ હોટ એર હોસ્ટેટસના સુપર હોટ ડાન્સના વીડિયોએ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More