Home> LifeStyle
Advertisement
Prev
Next

ડુંગળી કાપતી વખતે આંખમાંથી નહી નિકળે આંસૂ, બસ અપનાવો આ ઘરેલૂ ટિપ્સ

Chopping Onions: ડુંગળી કાપતી વખતે મોટાભગે લોકોના આંખમાંથી આંસૂ નિકળવા લાગે છે, પરંતુ કેટલાક ઘરેલૂ નુસખા છે જેના વડે આંસૂ નહી નિકળે. આવો જાણીએ. 

ડુંગળી કાપતી વખતે આંખમાંથી નહી નિકળે આંસૂ, બસ અપનાવો આ ઘરેલૂ ટિપ્સ

Onion Cutting Hacks: ભારતીય ભોજનમાં ડુંગળીનો ઉપયોગ બેસિક ઇંગ્રેડિએન્ટના રૂપમાં થાય છે. ડુંગળીનો ઉપયોગ શાકભાજી, કઠોળ અને નોનવેજ વગેરેની લગભગ તમામ વાનગીઓમાં થાય છે. ભારતીય રસોડામાં ડુંગળીનો ખૂબ ઉપયોગ થાય છે જેના વિના ભાગ્યે જ કોઈ મસાલેદાર શાક બનાવી શકાય. પરંતુ જેટલું તે ભોજનને અદ્ભુત બનાવે છે એટલું જ એ કાપતી વખતે રડાવે. ડુંગળી કાપતી વખતે મોટાભાગના લોકોની આંખોમાં આંસુ આવવા લાગે છે. તેનું મુખ્ય કારણ છે, ડુંગળી કાપતી વખતે સલ્ફર ગેસ નીકળે છે, જેના કારણે આંખોમાં આંસુ આવવા લાગે છે. આવો જોઈએ તેનાથી બચવાની રીત અહીં.... 

fallbacks

આ બધી બેંકોનો છૂટી ગયો પરસેવો, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળી રહ્યું છે ધાંસૂ વ્યાજ
ઘરમાં 'પૈસાનું ઝાડ' ઝમાઝમ કરે છે ધનવર્ષા, મની પ્લાન્ટને પણ આપે છે જોરદાર ટક્કર!
Virat Kohli એ રચ્યો ઇતિહાસ, વનડેમાં આવું કરનાર બન્યા દુનિયાના ચોથા ખેલાડી

ડુંગળીને પાણીમાં પલાળી દો
ડુંગળી કાપતા પહેલા તેને થોડીવાર પાણીમાં પલાળી રાખો. આનાથી સલ્ફર ગેસનું પ્રમાણ ઘટશે અને ડુંગળી કાપતી વખતે આંસુ આવી જશે.

આ દેશોમાં નોકરી લાગી તો 5 પેઢી તરી જશે, ડોલરથી પણ વધારે કમાશો રૂપિયા
ફક્ત 10 રૂપિયામાં મોતીની માફક ચમકશે દાંત, ગાયબ થઇ જશે પીળાશ, જાણો કેવી રીતે

ફ્રીઝરમાં ડુંગળી રાખો
ડુંગળીને કાપતા પહેલા થોડી વાર ફ્રીઝરમાં રાખો. ઠંડીમાં રાખવાથી સલ્ફર ગેસ પણ ઓછો થાય છે અને ડુંગળી કાપતી વખતે આંખમાં આંસુ આવતા નથી.

ડુંગળી પર વિનેગર લગાવો
ડુંગળી કાપતા પહેલા તેને વિનેગરમાં નાખો અને પછી કાપી લો. વિનેગરમાં એસિડ હોય છે જે ડુંગળીમાં હાજર સલ્ફર કમ્પાઉન્ડને તોડે છે, જે ડુંગળીની તીવ્રતાને ઘટાડે છે. ડુંગળીને ઓછામાં ઓછા 15-20 મિનિટ માટે વિનેગરમાં પલાળી રાખો.

પેટ ભરીને ભોજન કરો અને વજન પણ ઘટાડો, આ શોધ બાદ થઇ જશો પતળા!
Insurance લેતી વખતે Rider નું પણ રાખો ધ્યાન, લોકો મળી જાય છે આ ફાયદા

ગોગલ્સ પહેરો
આંસુથી બચવા માટે તમે ડુંગળી કાપતી વખતે ગોગલ્સ પહેરી શકો છો. આ તમારી આંખોને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

દિવસમાં કેટલી વાર ફ્રીજ Off કરવું જોઈએ? જો તમે અત્યાર સુધી ભૂલો કરતા હતા તો જાણી લો
Aliya Riaz: પાકિસ્તાનની 'લેડી ધોની', વિનિંગ સિક્સ ફટકારી મેચ જીતાડવામાં છે માહિર

છરી પર લીંબુ લગાવો
ડુંગળી કાપતા પહેલા તમે છરી પર લીંબુ લગાવી શકો છો. લીંબુમાં વિટામિન સી અને એસિડ હોય છે જે ડુંગળીમાંથી નીકળતા રસને નષ્ટ કરે છે. લીંબુ એસિડ ડુંગળીમાં હાજર સલ્ફર કમ્પાઉન્ડને નષ્ટ કરે છે જે આંસુ લાવવા માટે જવાબદાર છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી અનુસાર છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

Knowledge Story: ગાડી પર ધર્મ કે જાતિના સ્ટીકર લગાવવા પડશે મોંઘા, જાણો લો નિયમ
સમાચાર પત્રોના નીચે કેમ હોય છે આ ચાર અલગ-અલગ કલર? જાણવું છે જરૂરી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More