Teddy Day 2023: વેલેન્ટાઈન વીક ઉજવાઈ રહ્યો છે. વેલેન્ટાઈન વીકમાં લવ બર્ડ્સ પાર્ટનર પાસેથી પોતાના પ્રેમના ઈકરાર માટે અલગ અલગ રીત પસંદ કરતા હોય છે. આજે વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ છે એટલે કે ટેડી ડે તરીકે આજનો દિવસ ઉજવાય છે. આ ખાસ દિવસ 10મી ફેબ્રુઆરીએ ઉજવાય છે. આ દિવસ લવર પોતાના પાર્ટનરને ક્યૂટ ટેડી બિયર ગિફ્ટ કરે છે. વાત જાણે એમ છે કે છોકરીઓને સોફ્ટ ટોય ખુબ પસંદ હોય છે. આવામાં તે પણ તમારા ટેડી ડેને ખાસ બનાવવા માટે તમારા પાર્ટનરને એક ક્યૂટ ટેડીની સાથે ટેડી ડેનો આ સ્પેશિયલ મેસેજ મોકલીને ઈમ્પ્રેસ કરી શકો છો. આ ઉપરાંત અલગ અલગ ટેડીને ગિફ્ટ કરવાનો શું અર્થ હોય છે તે પણ જાણો.
1. કાશ મેરી જિંદગીમે ભી
વો ખુબસુરત પલ આ જાયે
મેરા ટેડી મિલતે હી
કિસી કો મુજસે પ્યાર હો જાયે
Happy Teddy Day
2. ભેજ રહા હું મે તુમ્હે એક ટેડી બહુત પ્યાર સે
રખના તુમ ઈસે હંમેશા સંભાલ કે
હો અગર મોહબ્બત મુજ સે તો
Happy Teddy Day
3. આજકલ હમ હર ટેડી કો દેખકર મુસ્કુરાતે હૈ
કૈસે બતાએ ઉન્હે કી
હમે તો વો હી હર ટેડી મે નજર આતે હૈ
Happy Teddy Day
4. દિલ તડપ રહા હૈ ઈક ઝમાને સે
આ ભી જાઓ ટેડી ડે કે બહાને સે
બન ગયે દોસ્ત ભી મેરે દુશ્મન
ઈક તુમ્હારે કરીબ આને સે
Happy Teddy Day
5. મુજે જબ કભી ભી આતી હૈ તુમ્હારી યાદ
તુમ્હારે દિએ હુએ ઈસ પ્યારે ટેડી કો લગા લેતી હું ગલે
Happy Teddy Day
ટેડી બિયરનો ઈતિહાસ
ટેડી બિયર સૌથી પ્યારી ભેટમાંથી એક છે. આ દિવસે કપલ્સ એકબીજાને ટેડી આપે છે. એવું મનાય છે કે ટેડી નામ પાછળ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ થિયોડોર 'ટેડી' રૂઝવેલ્ટનો હાથ છે. રૂઝવેલ્ટે એકવાર ટેડીને ગોળી મારવાની ના પાડી હતી જેને તેના સહાયકોએ ફસાવ્યું હતું. ન્યૂયોર્કના બ્રુકલિનમાં એક કેન્ડી સ્ટોરના માલિક મોરિસ મેચટોમ તેનાથી પ્રેરિત થયા અને તેમણે તત્કાલિન રાષ્ટ્રપતિને એક સોફ્ટ ટોય ભેટમાં આપ્યું. જેને ટેડી બિયર નામ આપ્યું.
અલગ અલગ રંગના ટેડીનો ખાસ અર્થ!
લાલ ટેડી- જૂનુન અને પ્રેમનું પ્રતિનિધિત્વ કરે છે. તે ભાવનાત્મક તીવ્રતાને વધારવા માટે છે.
ગુલાબી ટેડી- તમારા પ્રસ્તાવની સ્વીકૃતિનું પ્રતિક છે અને તે તમને પ્રેમ કરે છે અને તમને બિરદાવે છે.
બ્લ્યુ ટેડી- ઊંડાણ, તાકાત, જ્ઞાન અને પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. તે દર્શાવે છે કે તમારો પ્રેમ વાસ્તવમાં મજબૂત છે અને તમે તમારા સંબંધ માટે પ્રતિબદ્ધ છો.
ગ્રીન ટેડી- તમારા પ્રેમીની સાથે એક ઊંડા સંબંધ અને તેમની પ્રતિક્ષા કરવાની તમારી ઈચ્છાનું પ્રતિક છે.
ઓરેન્જ ટેડી- જો તમને કોઈ નારંગી રંગનું ટેડી આપે તો તે ખુશી, આશા અને પ્રકાશનું પ્રતિક છે.
PM મોદીને MAની પરીક્ષામાં કેટલા મળ્યા હતા માર્ક્સ, ક્લિક કરીને ખાસ જાણો
PM મોદીના પ્રવાસ પહેલા દૌસામાં 1000 KG વિસ્ફોટક મળી આવતા હડકંપ મચી ગયો
'જેટલું કિચડ ઉછાળશો એટલું જ કમળ ખીલશે', પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે