Home> LifeStyle
Advertisement
Prev
Next

Name Astrology: આ નામની છોકરીઓ સાથે લગ્ન કરનાર છોકરાઓ હોય છે ભાગ્યશાળી

Lucky Girls Name:  વ્યક્તિના નામનો પ્રભાવ એના જીવનમાં પણ જોવા મળે છે. જેવું નામ તેવો સ્વભાવ, જાણો એવી છોકરીઓ વિશે કે જે પતિ માટે વરદાનથી ઓછી નથી. 
 

Name Astrology: આ નામની છોકરીઓ સાથે લગ્ન કરનાર છોકરાઓ હોય છે ભાગ્યશાળી

નવી દિલ્હીઃ કોઈ પણ વ્યક્તિના નામનો પ્રભાવ તેના પર જોવા મળે છે . નામ શાસ્ત્રના અનુસાર વ્યક્તિના નામના પહેલા અક્ષરની અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે. કોઈપણ વ્યક્તિની તારીખ, જન્મ સમય, તેની રાશિ અને નામના પ્રથમ અક્ષરના આધારે કરવામાં આવે છે નક્કી.. નામ શાસ્ત્રમાં એવા કેટલાક અક્ષરો વિશે જણાવવામાં આવ્યું છે જેનાથી શરૂ થતી છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે.

fallbacks

પતિના માટે ખૂબ જ લકી હોય આ છોકરીઓ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર આ નામના અક્ષર વાળી છોકરીઓ જે પણ છોકરાઓ સાથે લગ્ન કરે છે. તેમની કિસ્મત ખુલી જાય છે. લગ્નના પછી ધનમાં થાય છે વધારો. ધનના દેવતા કૂબેરની કૃપા પણ આ છોકરાઓ પર હોય છે. 

P અક્ષરથી શરૂ થતું છોકરીઓનું નામ
નામ શાસ્ત્રના અનુસાર આ નામ વાળી છોકરીઓની કિસ્મત ધન માટે સારી હોય છે. આ છોકરીઓ ખૂબ જ સરળ સ્વભાવની હોય છે. આ નામ વાળી છોકરીઓ ખૂબ જ સારી હોય છે બોલવામાં. તેથી તે પોતાના અવાજથી કોઈપણનું દિલ જીતી લે છે.  લગ્ન પછી તે પોતાના પતિ માટે પણ લકી સાબિત થાય છે.

આ પણ વાંચો- Mothers Day Special: મધર્સ ડે પર તમારી માતાને આ રીતે આપી શકો છો સરપ્રાઈઝ

L અક્ષરથી શરૂ થતું છોકરીઓનું નામ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર માતા લક્ષ્મી આ નામની છોકરીઓ પર વિશેષ કૃપા કરે છે. જીવનની તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે છે. માતા લક્ષ્મીની કૃપાથી તેમની આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. લગ્ન પછી પતિનું નસીબ ચમકે છે. લગ્ન પછી કુબેર દેવ છોકરા પર દયાળુ બની જાય છે.
 
K અક્ષરથી શરૂ થતું છોકરીઓનું નામ 
આ અક્ષરથી શરૂ થતા નામ વાળી છોકરીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે . આ નામ વાળી છોકરીઓ સમાજના કલ્યાણ માટે ઘણું બધું કરે છે. આ નામ વાળી છોકરીઓ સ્વભાલે ખૂબ જ સરળ હોય છે. તે દરેક કાર્યમાં ખૂબ કાળજી રાખે છે. અને કોઈનું પણ દિલ જીતી લે છે.  લગ્ન પછી, તે તેના પતિનું ભાગ્ય બદલવામાં નિષ્ણાત છે. 
 
નોંધ - (અહીં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પૃષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More