High Protein Food: શરીરને શક્તિ આપવા માટે મોટાભાગના લોકો પ્રોટીન ખાવાની સલાહ આપે છે. પ્રોટીન માટે મોટાભાગના લોકો ચિકન, મટન અને ઈંડાનું સેવન કરે છે. કેટલાક લોકો ચિકન, મટન અને ઈંડાનું સેવન કરી શકતા નથી. આવી સ્થિતિમાં તમે આ શાકભાજીને તમારા આહારમાં સામેલ કરી શકો છો. આ શાકભાજીમાં ચિકન અને મટન કરતાં વધુ પ્રોટીન હોય છે અને તે સસ્તા પણ હોય છે.
કઠોળ
ચોળા, રાજમા અને સોયાબીનમાં પ્રોટીન હોય છે. પ્રોટીન ડાયટ માટે તમે ચોળા, રાજમા અને સોયાબીનનું સેવન કરવાનું શરૂ કરો દો.
હોલી પહેલા શુક્રની ચાલ થશે વક્રી, 3 રાશિઓના ઘરે થશે રૂપિયાના ઢગલા અને મળશે પ્રતિષ્ઠા
ટોફુ
જો તમે દૂધ, દહીં, પનીર નથી ખાઈ શકો તો તમે ટેમ્પેહ અથવા ટોફુને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. ટોફુ સોયાબીનની દાળમાંથી બનાવવામાં આવે છે. ટોફુમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. પ્રોટીન માટે તમે દરરોજ ટોફુનું સેવન કરી શકો છો.
મહિલાઓ આ આદતોના કારણે જ ઉંમર પહેલા થવા લાગે છે વૃદ્ધ, જાણો કઈ છે આ 5 ટેવ
બદામ અને નટ્સ
બદામ અને નટ્સમાં પ્રોટીન હોય છે. બદામ અને નટ્સનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. તમારા રોજિંદા આહારમાં બદામ, પીકન નટ્સ, અખરોટ વગેરેનો સમાવેશ કરો.
ક્વિનોઆ
ક્વિનોઆ હાઈ પ્રોટીન અનાજ છે, ક્વિનોઆનો ઉપયોગ દલિયા અને ખીચડી બનાવવા માટે કરી શકાય છે. ક્વિનોઆ ખાવાથી વજન પણ ઝડપથી ઘટે છે. શાકાહારી લોકો માટે પ્રોટીન આહાર માટે ક્વિનોઆ શ્રેષ્ઠ વિકલ્પ છે.
12 નહીં, 18 લાખની ઈનકમ પર પણ નહીં આપવો પડે કોઈ ટેક્સ! આ ટ્રિકથી TAX ફ્રી કરો સેલેરી
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે