Home> LifeStyle
Advertisement
Prev
Next

Knowledge: ક્યારેય વિચાર્યું છે કે ટોયલેટ પેપર હંમેશા સફેદ જ કેમ હોય છે? જાણવા જેવું છે કારણ

ટોયલેટ પેપર (Toilet Paper) હંમેશા સફેદ રંગનું કેમ હોય છે. એવું માત્ર આપણા દેશમાં નહીં પરંતુ દરેક દેશોમાં થાય છે. તેની પાછળ અમુક મહત્વના કારણો જવાબદાર છે.

Knowledge: ક્યારેય વિચાર્યું છે કે ટોયલેટ પેપર હંમેશા સફેદ જ કેમ હોય છે? જાણવા જેવું છે કારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભલે પશ્ચિમ દેશોની સરખામણીમાં આપણા દેશમાં ટોયલેટ પેપર (Toilet Paper) નો ઉપયોગ ઓછો છે પરંતુ ધીમે-ધીમે ટોયલેટ પેપરના ઉપયોગમાં વધારો થઈ રહ્યો છે. પહેલા ટોઈલેટના વોશરૂમમાં પેપર ટિશ્યૂ જોવા મળતા હતા પરંતુ હવે ઓફિસ અને કેટલાક ઘરોમાં પણ આનો ઉપયોગ થઈ રહ્યો છે. ટિશ્યૂ પેપર ભલે પ્રિન્ટેડ અને રંગબેરંગી આવતા હોય પરંતુ ટોઈલેટ પેપર હંમેશા વ્હાઈટ જ રહે છે.

fallbacks

Amitabh સાથેની ફિલ્મની શૂટિંગ વખતે Hema Malini થઈ ગઈ હતી પ્રેગનેન્ટ! સેટ પર બધા બચ્ચન સામે જોવા લાગ્યા!

આ છે કારણે:
ટોઈલેટ પેપર હંમેશા સફેદ (White) હોય છે તેના પાછળનું કારણ વૈજ્ઞાનિક અને કોમર્સિયલ છે. પર્યાવરણની સુરક્ષાના કારણે પણ ટોયલેટ પેપરનો રંગ સફેદ રાખવામાં આવે છે. બ્લીચ વગરના પેપરનો રંગ ભૂરો હોય છે. બ્લીચ કરીને તેને સફેદ કરવામાં આવે છે. ભૂરા રંગને કલર કરવાની સરખામણીમાં બ્લીચ કરવામાં ઓછો ખર્ચ થાય છે માટે ટોયલેટ પેપરની કિંમતોને કંટ્રોલમાં રાખવા માટે કંપનીઓ તેને સફેદ જ રાખે છે.

અમિતાભ સાથેના લફરાંને લીધે રેખા પર ભડક્યા જયા બચ્ચન, કહ્યું આ બધું બંધ કરી દેજે નહીં તો...!

પર્યાવરણની દ્રષ્ટીથી જોઈએ તો સફેદ ટોયલેટ પેપર રંગીન પેપરની તુલનામા ઝડપથી ડીકંપોઝ થાય છે આ માટે પણ ટોઈલેટ પેપરનો રંગ સફેદ રાખવો તે સારુ છે. રંગીન પેપરના ઉપયોગથી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીયો થવાની શક્યતા છે જે સફેદ રંગના પેપરમાં નથી. ડોક્ટર પર સફેદ ટોયલેટ પેપરને જ સારુ અને સુરક્ષિત માને છે.

અમુક કંપનીઓએ કર્યો પ્રયોગ:
જો કે ટોયલેટ પેપરને સફેદ રાખવા પાછળ આટલા મહત્વના કારણો હોવા છતા અમુક કંપનીઓએ રંગીન કે પ્રિન્ટેડ ટોયલેટ પેપરનું પ્રોડક્શન કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આ પ્રકારના પેપર ચાલ્યા નહીં.  દુનિયાના લગભગ દરેક દેશોમાં સફેદ રંગના જ ટોયલેટ પેપરનો ઉપયોગ થઈ રહ્યો છે. 

Big Boss માં રોમાન્સની આડમાં એવા ધંધા ચાલે છે કે..જે જંગલમાં થતું હોય એ હવે ઘરમાં થવા લાગ્યું! અભિનેત્રીનો ખુલાસો

Alia Bhatt ને પારદર્શક સલવાર પહેરવી પડી ભારે! વરુણ ધવને આલિયાને ઉંચી કરી અને ના થવાનું થઈ ગયું!

Taarak Mehta ની બબીતાનું આઇટમ સોંગ જોઈ થશે ગલીપચી! બબીતાએ બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

એસ.જી.હાઈવે પર અંધારુ થતાં જ રોજ ઝાડીઓમાંથી કોણ પૂછે છે.. આને કા હૈ ક્યાં..? સાંજ પડતા જ ગોતામાં થાય છે શેની ગોતમ ગોત?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More