PHOTOS

હદથી વધુ હોટ છે આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ફોટા જોવા માટે સંતાડવી પડે છે ફોનની સ્ક્રીન

hottest social media influencer: ઇન્સ્ટાગ્રામનો જમાનો છે. એ દિવસો ગયા જ્યારે બોલિવૂડની અભિનેત્રીઓ રાજ કરતી હતી. સ્વાગત છે તમારું ડિજિટલ દુનિયામાં. જ્યાં દરેક વ્યક્તિ ઇન્ફ્લુએન્સર બની શકે છે અને ફેમસ પણ થઈ શકે છે. આજે અમે એવા 5 હોટ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની યાદી લાવ્યા છીએ, જેમના ગ્લેમર સામે બોલિવૂડ અભિનેત્રીઓ પણ ફિક્કી પડી જાય છે.

Advertisement
1/5
1. Urfi Javed:
1. Urfi Javed:

આ લિસ્ટમાં અતરંગી ક્વીન ઉર્ફી જાવેદનું નામ સૌથી પહેલા આવે છે. ઉર્ફી સોશિયલ મીડિયા પર તે નામ છે જે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. તેની સ્ટાઈલ અને ફેશન સેન્સને કોઈ સમજી શકતું નથી, તેમ છતાં તે યાદીમાં નંબર 1 પર છે.

2/5
2. Sofia Ansari:
2. Sofia Ansari:

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સોફિયા અન્સારીને ઉર્ફી 2.0 તરીકે પણ ઓળવામાં આવે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેની એવી હોટ તસવીરો છે, જેને જોઈને લોકોને પરસેવો છૂટવા લાગે છે. સોશિયલ મીડિયા પર સોફિયાના ફેન્સની યાદી ઘણી લાંબી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 9.3 મિલિયન ફોલોઅર્સ છે.

Banner Image
3/5
3. Avneet Kaur:
3. Avneet Kaur:

અવનીત કૌરે પોતાના કરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સથી કરી હતી. જે પછી તેણે મેરી મા સાથે અભિનયની શરૂઆત કરી અને ત્યારથી તેણે પાછું વળીને જોયું નથી. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 32.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. બોલિવૂડ સુંદરીઓના અવનીત કૌર જેટલા ફોલોઅર્સ નથી.

4/5
4. Anjali Arora:
4. Anjali Arora:

ઈન્ટરનેટ સેન્સેશન અંજલિ અરોરા રાતોરાત ફેમસ થઈ ગઈ. તેણે એક ગીત પર રીલ બનાવી અને તેનું નસીબ ચમક્યું. તેને કાચા બદમ ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 12.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.  

5/5
5. Jannat Zubair:
5. Jannat Zubair:

ઈન્સ્ટાગ્રામ પર જન્નત ઝુબૈરના લગભગ 46 મિલિયન ફોલોઅર્સ છે. તેણે ઘણી હિટ સિરિયલોમાં કામ કર્યું છે. અભિનેત્રી 2022 માં ખતરોં કે ખિલાડી 12 માં જોવા મળી હતી, જ્યાં તે ચોથા સ્થાને રહી હતી.





Read More