28 June Birthday: આજે દેશ અને દુનિયાના રાજનીતિ, બિઝનેસ અને એન્ટરટેન્ટમેન્ટ સેક્ટરના ઘણાં દિગ્ગ્જ મહાનુભાવોનો જન્મદિવસ છે. જાણો આજે કોનો કોનો બર્થ ડે છે. આ યાદીમાં દુનિયાના જાણીતા વ્યવસાયકાર એલોન મસ્ક, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી પી.વી. નરસિમ્હા રાવની સાથે અન્ય ઘણા લોકોના નામ સામેલ છે. આજે જસ્મીન ભસીન, વિન્ની અરોરા, વિવિયન ડીસેના, વિશાલ દદલાની અને રાજીવ વર્મા સહિત ટીવી અને ફિલ્મ જગતના ઘણા પ્રખ્યાત લોકોનો જન્મદિવસ પણ છે.
ઈલોન મસ્ક આજે 52 વર્ષના થઈ ગયા છે. ઇલોન મસ્કનો જન્મ 28 જૂન 1971ના રોજ થયો હતો.
વર્ષ 1921માં આ દિવસે દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવનો જન્મ થયો હતો. વર્ષ 2004માં 23 ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતું.
આજે જાણીતા સંગીતકાર વિશાલ દદલાનીનો પણ જન્મદિવસ છે. વિશાલે અત્યાર સુધી ઘણા હિટ ગીતો કમ્પોઝ કર્યા છે.આજે તેનો જન્મદિવસ છે. વિશાલે અત્યાર સુધી ઘણા હિટ ગીતો કમ્પોઝ કર્યા છે.
આજે પ્રખ્યાત ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીનનો જન્મદિવસ છે. જાસ્મીને ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
આજે જાણીતા કલાકાર રાજીવ વર્માનો પણ જન્મદિવસ છે. રાજીવ વર્મા પોતાની એક્ટિંગથી કોઈને પણ કન્વીન્સ કરી શકે છે.
આજે ટીવીની જાણીતી અભિનેત્રી વિન્ની અરોરાનો પણ જન્મદિવસ છે. તેણે ઘણા પ્રખ્યાત પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે.
આજે પીઢ અભિનેતા વિવિયન ડીસેનાનો પણ જન્મદિવસ છે.