PHOTOS

White hair: 1 કે 2 નહીં.. જાણો 4 હેર પેક વિશે જેનાથી એકવારમાં કોલસા જેવા કાળા થઈ જશે સફેદ વાળ

Get rid of White hair: જો માથામાં સમય પહેલા જ સફેદી એટલે કે સફેદ વાળ વધવા લાગ્યા હોય તો તેને કાળા કરવા માટે ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. આજે તમને એક કે બે નહીં 4 હેર પેક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી વાળ એકવારમાં કોલસા જેવા કાળા થઈ જશે.
 

Advertisement
1/5
કોફી અને મહેંદી
કોફી અને મહેંદી

કોફી અને મહેંદીનું મિશ્રણ તૈયાર કરી તેને વાળમાં લગાડશો તો સફેદ વાળને કલર પણ થઈ જશે. કોફીમાં મહેંદી અને પાણી મિક્સ કરી વાળમાં લગાડો અને 2 કલાક રાખવું જરૂરી છે.   

2/5
લીંબુ અને કાળી ચા
લીંબુ અને કાળી ચા

વાળને કાળા કરવા માટે કાળી ચાનો ઉપયોગ પણ કરી શકાય છે. તેના માટે ચાને પાણીમાં ઉકાળો. હવે ચાનું પાણી ઠંડુ થઈ જાય પછી તેમાં લીંબુ મિક્સ કરી રુ વડે વાળમાં સારી રીતે લગાડી 2 કલાક રાખો. ત્યારબાદ વાળને પાણીથી સાફ કરો.  

Banner Image
3/5
આમળા અને અરીઠા
આમળા અને અરીઠા

વાળને કલર કરવા માટે આમળા અને અરીઠા પણ ઉપયોગી છે. તેના માટે આમળાનો પાવડર અને અરીઠાનો પાવડર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને 2 કલાક વાળમાં લગાડી રાખો અને પછી વાળને શેમ્પૂ કરી લો.  

4/5
નાળિયેર તેલ અને કોફી
નાળિયેર તેલ અને કોફી

નાળિયેર તેલમાં કોફી મિક્સ કરી વાળમાં સારી રીતે અપ્લાય કરો. આ માસ્કને વાળમાં 1 કલાક રાખો અને પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લેવા.  

5/5




Read More