PHOTOS

Keratin: આ 5 વસ્તુઓથી વધે છે કેરાટીન પ્રોડકશન, રોજ ખાશો તો વાળમાં કેરાટીન ટ્રીટમેન્ટ નહીં કરાવવી પડે

Foods For Keratin: કેરાટીન એક સ્ટ્રકચરલ પ્રોટીન છે જે વાળ, સ્કીન અને નખમાં હોય છે. તેની મદદથી જ વાળ લાંબા, કાળા અને ચમકદાર રહે છે. શરીરમાં કેરાટિનની ખામી હોય તો તેની અસર વાળ પર પડે છે. શરીરમાં કેરાટિનની ઉણપને 5 વસ્તુઓ દૂર કરી શકે છે. આ પાંચ ફૂડ એવા છે જેને નિયમિત ખાવામાં આવે તો શરીરમાં કેરાટિન કુદરતી રીતે વધે છે અને વાળની સુંદરતા પણ ટ્રીટમેન્ટ વિના વધી જાય છે. 

Advertisement
1/6
ઈંડા 
ઈંડા 

ઈંડા એક સુપર ફૂડ છે જે સવારે નાસ્તાથી લઈને રાતના ભોજનમાં ખાઈ શકાય છે. ઈંડામાં પ્રોટીન સૌથી વધુ હોય છે જે કેરાટીના પ્રોડક્શનમાં મદદ કરે છે અને વાળને હેલ્ધી બનાવે છે. 

2/6
ડુંગળી 
ડુંગળી 

ડુંગળીનો ઉપયોગ દરેક ઘરમાં નિયમિત થાય છે. ડુંગળીને રોજ કાચી ખાવામાં આવે તો તેનાથી કેરાટીન પ્રોડક્શન વધી જાય છે. 

Banner Image
3/6
સાલ્મન ફિશ 
સાલ્મન ફિશ 

સાલ્મન ફિશ  એક ફેટી ફિશ છે જેમાં બાયોટીન હોય છે. બાયોટીન કેરોટીનના પ્રોડક્શનમાં સપોર્ટ કરે છે અને હેર ગ્રોથ પણ ઝડપી કરે છે. 

4/6
શક્કરીયા 
શક્કરીયા 

શક્કરિયા પણ કેરાટીન માટે બેસ્ટ ફૂડ છે. તેનું સેવન કરવાથી કેરાટીનનું ઉત્પાદન વધે છે. શક્કરીયા ને તમે બાફીને પણ ખાઈ શકો છો. 

5/6
લસણ 
લસણ 

લસણનો ઉપયોગ પણ રોજની રસોઈમાં કરવામાં આવે છે. તેમાં N-Acetylcysteine હોય છે. આ એક એમિનો એસિડ છે જે કેરોટીનમાં હોય છે. લસણ ઓવરઓલ હેલ્થની સાથે વાળ માટે પણ બેસ્ટ ફૂડ છે.

6/6




Read More