PHOTOS

Weight Loss: રોજ સવારે પીવો આ 5 માંથી 1 કોઈ હેલ્ધી ડ્રિંક, માત્ર 30 દિવસમાં પેટની ચરબી ઓગળી જશે

Weight Loss: શું તમે પણ પેટની બહાર નીકળેલી ચરબીને ઘટાડવા માંગો છો ? તો ચિંતા છોડી દો. આજે તમને કેટલાક એવા ડ્રીન્કસ વિશે જણાવીએ જેને પીવાની શરૂઆત કરીને તમે ગણતરીના દિવસોમાં જ પેટની ચરબીને ઘટાડી શકો છો. 

Advertisement
1/6
ગ્રીન ટી 
ગ્રીન ટી 

ગ્રીન ટી એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે. તે મેટાબોલિઝમને વધારે છે અને ચરબી ઝડપથી બાળે છે. તેમાં રહેલા ખાસ પ્રકારના તત્વો પેટની ચરબીને ઘટાડવામાં અસરકારક છે. સવારે ખાલી પેટ ગ્રીન ટી પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે. 

2/6
આદુની ચા 
આદુની ચા 

આદુ એન્ટી ઇફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણથી ભરપૂર હોય છે. તેનાથી પાચન સુધરે છે અને પેટનો ગેસ ઘટે છે. આદુમાં જીંજરોલ નામનું તત્વ હોય છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. જેનાથી ચરબી વધતી અટકે છે.   

Banner Image
3/6
લીંબુ પાણી 
લીંબુ પાણી 

લીંબુ વિટામિન c થી ભરપૂર હોય છે અને તે ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે. લીંબુપાણી શરીરને ડીટોક્ષ કરે છે. સવારે હુંફાળા ગરમ પાણીમાં લીંબુ ઉમેરીને પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને ચરબી ઉતરે છે.   

4/6
ફુદીનાની ચા 
ફુદીનાની ચા 

ફુદીનાની ચા પાચન ક્રિયાને સુધારે છે અને પેટ ફુલવાની સમસ્યા દૂર કરે છે. ફુદીનામાં મેન્થોલ હોય છે જે ભૂખને કંટ્રોલ કરે છે. સવારે ખાલી પેટ ફુદીનાની ચા પીવાથી ફાયદો થાય છે. 

5/6
તજની ચા 
તજની ચા 

તજ મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. તો જ ઇન્સ્યુલિન સેન્સિટીવિટી પણ વધારે છે જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી ચરબી પણ ઉતરે છે અને ડાયાબિટીસમાં પણ ફાયદો થાય છે.

6/6




Read More