PHOTOS

Fatty Liver: ફેટી લીવરનો મફત ઈલાજ છે આ 5 હોમમેડ ડ્રિંક્સ, ગણતરીના દિવસોમાં દેખાવા લાગશે અસર

Drinks For Fatty Liver: હેલ્થ એક્સપર્ટ અનુસાર ફેટી લીવરનો ઈલાજ સમયસર કરવામાં ન આવે તો તે લીવર સિરોસિસનું રુપ લઈ શકે છે. લીવર સિરોસિસ લીવરના કેન્સરનું મોટું કારણ પણ હોય છે. તેથી જ ફેટી લીવરને શરુઆતમાં જ ખતમ કરી નાખવા પર કામ કરવું જોઈએ. ડોક્ટરની દવાઓની સાથે આ હેલ્ધી ડ્રિક્સ લેવાથી ફેટી લીવરનો ઈલાજ ઝડપથી થઈ શકે છે.
 

Advertisement
1/6
બ્લેક કોફી
બ્લેક કોફી

બ્લેક કોફી ફેટી લીવરની સમસ્યાને દુર કરવામાં મદદ કરનાર સૌથી અસરદાક ડ્રિંક માનવામાં આવે છે. રોજ ખાલી પેટ 21 દિવસ સુધી બ્લેક કોફી પીવાથી સ્વાસ્થ્યમાં સુધારો દેખાવા લાગે છે.   

2/6
લીંબુ પાણી
લીંબુ પાણી

લીંબુ પાણી પણ ફેટી લીવરનો ઈલાજ કરવામાં અસરદાર હોય છે. સતત 21 દિવસ સુધી ખાંડ વિનાનું લીંબુ પાણી પીવાથી શરીરમાં ફેરફાર દેખાવા લાગે છે. લીંબુ ફેટ ઓગાળે છે ટોક્સિન્સને પણ દુર કરે છે.   

Banner Image
3/6
હળદરવાળુ દૂધ
હળદરવાળુ દૂધ

દૂધમાં પણ ફેટ હોય છે પરંતુ લો ફેટ મિલ્કમાં હળદર મિક્સ કરીને નિયમિત પીવાથી લીવરની બીમારીથી બચવામાં મદદ મળે છે.   

4/6
આમળાનું જ્યૂસ
આમળાનું જ્યૂસ

આમળા વિટામિન સી, એન્ટી ઓક્સીડન્ટનો સોર્સ છે. આમળાનું જ્યૂસ પીવાથી લીવરની બીમારી મટાડવામાં મદદ મળે છે. તેનાથી લીવર પર જામેલું ફેટ ઓગળે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે.   

5/6
ગ્રીન ટી
ગ્રીન ટી

ગ્રીન ટી પીવાથી શરીરમાં નેચરલ એન્ટી ઓક્સીડન્ટ વધે છે. દૂધ અને ખાંડ વાળી ચા કરતાં ગ્રીન ટી હેલ્થ માટે લાભકારી હોય છે. 

6/6




Read More