PHOTOS

Obesity: 99 ટકા લોકો નથી જાણતા કે આ 5 શાક ખાવાથી ઝડપથી વધે વજન, દરેક ઘરમાં ભરપુર ઉપયોગ થાય છે

Vegetables that cause Obesity: શાકભાજી જરૂરી મિનરલ્સ, વિટામીન અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. રોજના આહારમાં શાકનો સમાવેશ કરવો જ જોઈએ. પરંતુ કેટલાક શાક એવા પણ હોય છે જેને ખાવાનું ટાળવું જોઈએ. આ શાક એવા છે જે કેટલાક લોકોનું વજન ઝડપથી વધારી નાખે છે. તેથી આ શાક વધારે પ્રમાણમાં ખાવાથી બચવું જોઈએ.
 

Advertisement
1/6
લીલા વટાણા
લીલા વટાણા

લીલા વટાણા ખાવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ વધારે માત્રામાં વટાણા ખાવા નુકસાનકારક છે. લીલી વટાણા વજન પણ વધારી શકે છે.   

2/6
પમ્પકીન
પમ્પકીન

શરીરની નબળાઈને પંપકીન એટલે કે કોળુ દુર કરે છે પરંતુ વધારે માત્રામાં કોળુ ખાવાથી સ્થૂળતા આવી શકે છે. કોળામાં નેચરલ શુગર વધારે હોય છે અને તે હાઈ કેલેરી ફુડ છે.   

Banner Image
3/6
બટેટા
બટેટા

બટેટાનો ઉપયોગ દરેક ઘરમાં રોજ થતો હોય છે. બટેટા વજનને 100 ની સ્પીડે વધારશે. બટેટા કાર્બ્સ અને સ્ટાર્ચથી ભરપુર હોય છે. તેનાથી વજન વધી શકે છે.   

4/6
શક્કરીયા
શક્કરીયા

ડાયટરી ફાઈબર અને કાર્બ્સથી ભરપુર શક્કરીયા ખાવાથી શરીરને શક્તિ મળે છે. પરંતુ રોજ વધારે માત્રામાં શક્કરીયા ખાવા નુકસાન કરી શકે છે.

5/6
અરબી
અરબી

અરબીના શાકમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. આ સ્ટાર્ચ વજન વધારવાનું કામ કરી શકે છે.  

6/6




Read More