નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના હરફનમૌલા ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની મંગેતર નતાશા સ્ટૈનકોવિચ (Natasa Stankovic) ની કેટલીક તસવીરો ફરીથી સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. જોકે બાળકના જન્મના મહિના બાદ જ નતાશાએ પોતાના ફીગરને મેન્ટેન કરી લીધું છે અને એવામાં તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
ક્રિકેટર હાર્દિક પંડ્યાની મંગેતર નતાશાએ સોશિયલમ મીડિયા પર પોતાની કેટલીક તસવીરોને શેર કરી છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
જોકે, બાળકોના જન્મના એક મહિના બાદ નતાશાએ પોતાના ફીગરને આ પ્રકારે મેન્ટેન કરી લીધું, જેમાં તે અને પણ વધુ સુંદર લાગી રહી છે.
પુત્રના જન્મને એક મહિનો થઇ જતાં નતાશાએ શેર કરી હતી ફેમિલી ફોટો.
આ તસવીરો પર હાર્દિક પણ કોમેન્ટ કર્યા વિના રહી શક્યા નથી અને તેમણે દિલવાળી ઇમોજી કોમેન્ટમાં વરસાવી દીધી, તમને જણાવી દઇએ કે હાર્દિક પંડ્યા હાલ આઇપીએલ માટે દુબઇ ગયા છે.
નતાશાએ પોતાના બેબી બંપની પણ એક-એકથી ચઢિયાતી સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી ચૂકી છે.