PHOTOS

Tara Sutariya અને Aadar Jain ના લગ્નને લઇને આવ્યા મોટા સમાચાર

આદરના પરિવાર સાથે તારાની ઘણી તસવીરો વાયરલ થઇ હતી પરંતુ તેમની તરફથી આ મોસ્ટ અવેડેટ લગ્નને લઇને એક મોટું નિવેદન સામે આવ્યું છે. 

Advertisement
1/7

આ નિવેદનમાં આ અફવાઓને ખોટી ગણાવી દીધી છે. 

2/7

આદર તરફ્થી તેમના પ્રવક્તાએ કહ્યું કે 'આ કહાની ખોટી અને પાયાવિહોણી છે. તે હાલ એક્સેલ એન્ટરટેનમેન્ટ સાથે પોતાની આગામી ફિલ્મ હેલો ચાલીના કામમાં વ્યસ્ત છે. 

Banner Image
3/7

તારા અને આદર ગત કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

4/7

ઘણીવાર આ સાથે પણ જોવા મળી છે. આદરના ભાઇ અરમાન જૈનના લગ્નમા6 પણ તારા જોવા મળી હતી. 

5/7

જ્યાં આદર 'હેલો ચાર્લી'નું શૂટિંગ કરી રહી છે, તો બીજી તરફ તારા 'તડપ' અને 'એક વિલ 2' કામમાં વ્યસ્ત છે. 

6/7

'તડપ' તેલુગૂમાં આવેલા હિટ ફિલ્મ 'આરએક્સ 100'ની હિંદી રિમેક છે, જેને મિલન લુથરિયા નિર્દેશિત કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની સાથે જોવા મળશે. જે આ ફિલ્મની સાથે બોલીવુડમાં પોતાનું ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે. 

7/7

મોહિત સૂરીની ફિલ્મ 'એક વિલેન 2'માં તારા સાથે જોન અબ્રાહમ, દિશા પટની અને આદિત્ય રોય કપૂર જેવા કલાકાર પણ છે. 





Read More