PHOTOS

આમિરની દીકરીએ કરાવ્યું સની લિયોનીને પણ ઝાંખી પાડી દે એવું બોલ્ડ Photo shoot

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઇરા ખાને (Ira Khan) હાલમાં એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીર ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. ઇરાએ સોમવારે ઇન્ટાગ્રામ પર PICS શેયર કર્યા હતા. આમાં તે પર્પલ અને મરૂન રંગના સુપરસેક્સી આઉટફિટમાં જોવા મળી રહી છે. 

Advertisement
1/5

ઇરાના નવા ફોટોશૂટની આ તસવીર બહુ ચર્ચામાં છે. આ પોઝ સૌથી બોલ્ડ પોઝ છે. 

2/5

ઇરાના બેકલેસ ગાઉનની આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ બની છે. 

Banner Image
3/5

તસવીરની આ સિરિઝ પોસ્ટ કરીને ઇરાએ કેપ્શન લખ્યું છે કે શું દ્રશ્ય છે, રૂઝબેહની બેહતરીન ફોટોગ્રાફી. 

4/5

ઇરા આ પહેલાં પણ ફોટોશૂટ કરાવી ચુકી છે. આ ફોટોશૂટમાં તેણે રેડ ગાઉન પહેર્યુ હતું. 

5/5

ઇરાએ હાલમાં પોતાના થિયેટર પ્રોડક્શન યુરિપિડિસ મીડિયા સાથે ડિરેક્શનના ફિલ્ડમાં એન્ટ્રી લીધી છે. તે એક્ટિંગની ફિલ્ડમાં પોતાની કરિયર બનાવવા માગતી હોય એમ લાગે છે. 

 





Read More