PHOTOS

'આશિક બનાયા આપને'થી બોલીવુડમાં હંગામો મચાવનાર આ અભિનેત્રીને ઓળખવી છે મુશ્કેલ

Advertisement
1/6
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar

મિસ ઇંડિયા રહી ચૂકેલી અભિનેત્રી તનુશ્રી દત્તાએ બોલીવુડમાં પોતાની ધમાકેદાર એંટ્રીથી બધાને અચંબામાં મુકી દીધા હતા. ફિલ્મ 'આશિક બનાયા આપને'માં ઇમરાન હાશમી સાથે સ્ક્રીન પર પોતાની સિજલિંગ કેમિસ્ટ્રી બતાવનાર તનુશ્રી તાજેતરમાં જ ફરી એકવાર જોવા મળી. 

2/6
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar

તનુશ્રી મુંબઇ એરપોર્ટ પર જોવા મળી અને તેમને પહેલી ઝલકમાં ઓળખવી ખૂબ મુશ્કેલ હતી. તનુશ્રી ગત 2 વર્ષથી અમેરિકામાં રહે છે અને હમણાં તે પોતાની બહેનના લગ્નમાં પણ જોવા મળી હતી. 

Banner Image
3/6
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar

તમને યાદ અપાવી દઇએ કે ફિલ્મ 'દ્વશ્યમ'માં અજય દેવગણની પુત્રીના પાત્રમાં જોવા મળેલી અભિનેત્રી ઇશિતા દત્તા, તનુશ્રીની બહેન છે. ઇશિતાએ તાજેતરમાં 'ટારજન'ના હીરો વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા હતા. 

4/6
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar

તનુશ્રી એરપોર્ટ પર બ્લૂ શર્ટ અને કેપરીમાં જોવા મળી. જોકે તે ખૂબ બદલાઇ ગયેલી લાગે છે પરંતુ તેની હસી હજુ પણ એટલી જ મોહક છે.

5/6
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar

તનુશ્રી અહીં મેકઅપ વિના જોવા મળી. પીઠ પર બેકઅપ માટે તનુશ્રીનો આ અવતાર તેના જૂના અંદાજથી બિલકુલ અલગ હતો. 

6/6
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar
Aashiq Banaya Aapne fame Tanushree Dutta returns to India in new avatar

તમને જણાવી દઇએ કે 2004માં તનુશ્રી મિસ ઇંડિયા યૂનિવર્સ બની હતી અને ચર્ચામાં છવાઇ ગઇ હતી. તે આખરે વર્ષ 2010માં ફિલ્મ 'એપાર્ટમેંટ'માં જોવા મળી હતી. 

Read More