PHOTOS

કોઇ મોડલથી કમ નથી આ ખુબસુરત IPS ઓફિસર આશના ચૌધરી; એક સમયે ઠુકરાવી દીધી હતી IASની નોકરી

UPSC દુનિયાની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાં એક માનવામાં આવે છે. લાખો ઉમેદવારો સિવિલ સેવા પરીક્ષા માટે અભ્યાસ કરવામાં વર્ષો ખર્ચી નાંખે છે. ઘણા લોકો યૂપીએસસીમાં સફળતા મેળવવા માટે પોતાની મોટી સેલેરીવાળો પગાર પણ છોડી દે છે.

Advertisement
1/9
IPS આશના ચૌધરી
IPS આશના ચૌધરી

ખુબ ઓછા ઉમેદવાર જ UPSC ની પરીક્ષા પાસ કરી શકે છે. તેમાંથી અમુક ઉમેદવાર પરીક્ષામાં સફળ થઈ જાય છે પરંતુ ઘણા પ્રયાસો કર્યા બાદ. આવું જ એક નામ છે આશના ચૌધરી.

2/9
2022માં ક્લિયર કરી UPSC
2022માં ક્લિયર કરી UPSC

આશના ચૌધરીએ પોતાના ત્રીજા ટ્રાયલમાં 2022માં AIR 116ની સાથે યૂપીએસસી પરીક્ષા પાસ કરી. તે 2020માં પહેલીવાર યૂપીએસસી પરીક્ષામાં સામેલ થઈ, પરંતુ તેઓ પાસ થઈ શક્યા નહોતા.

Banner Image
3/9
2.5 નંબરથી રહી ગઈ UPSC
2.5 નંબરથી રહી ગઈ UPSC

વધારે અભ્યાસ કર્યા બાદ પણ આશનાએ ફરીથી પરીક્ષા આપી, આ વખતે તેમના પ્રદર્શનમાં સુધારો તો થયો પરંતુ તે માત્ર 2.  અંકોથી રહી ગઈ હતી.

4/9
પછી બદલી રણનીતિ
પછી બદલી રણનીતિ

પછી આશનાએ પોતાની તૈયારીની રણનીતિ બદલી અને યૂપીએસસી પરીક્ષાના તમામ ફેજને 992 માર્ક્સની સાથે પાસ કરી. તેઓએ IAS ના બદલે IPSની પસંદગી કરી.

5/9
બીએ ઓનર્સથી કર્યું ગ્રેજ્યુએશન
બીએ ઓનર્સથી કર્યું ગ્રેજ્યુએશન

આશના ચૌધરીએ દિલ્હી વિશ્વવિદ્યાલયના લેડી શ્રી રામ કોલેજ ફોર વુમેનથી અંગ્રેજી સાહિત્યમાં બીએ ઓનર્સની સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસિલ કરી હતી.  

6/9
અહીંથી કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન
અહીંથી કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન

ગ્રેજ્યુએશન લેવલનો અભ્યાસ પછી ચૌધરીએ પોતાની યૂપીએસસીની તૈયાપી શરૂ કરી દીધી હતી. તેમણે સાઉથ એશિયન યૂનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય રિલેશન્સમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરવાનો શરૂ કરી દીધો. તેમણે એક એનજીઓની સાથે પણ કામ કર્યું છે જે વંચિત બાળકોને શિક્ષિત કરવામાં મદદ કરે છે.

7/9
પિતાજી છે પ્રોફેસર
પિતાજી છે પ્રોફેસર

આશના ઉત્તર પ્રદેશના હાપુડની મૂળ નિવાસી છે. તેમના પિતા, ડો અજીત ચૌધરી એક સરકારી વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર છે.

8/9
સોશિયલ મીડિયા
સોશિયલ મીડિયા

તે ઈન્સ્ટાગ્રામ પર પણ ખુબ જ પોપુલર છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 2.75 લાખ ફોલોઅર્સ છે. તે પોતાના ફોટોજ અને વીડિયોજ અહીં શેર કરતી રહે છે.  

9/9

UPSC દુનિયાની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાં એક માનવામાં આવે છે. લાખો ઉમેદવારો સિવિલ સેવા પરીક્ષા માટે અભ્યાસ કરવામાં વર્ષો ખર્ચી નાંખે છે. ઘણા લોકો યૂપીએસસીમાં સફળતા મેળવવા માટે પોતાની મોટી સેલેરીવાળો પગાર પણ છોડી દે છે.





Read More