PHOTOS

Tridha Choudhury એ 'આશ્રમ'માં આપ્યા હતા બોલ્ડ સીન, હવે બાથરૂ સેલ્ફીએ મચાવી ધમાલ

એક્ટ્રેસ ત્રિધા ચૌધરી (Tridha Choudhury)ની તાજેતરની તસવીરો જોઇ તેમના ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે.

Advertisement
1/7

આ વાયરલ તસવીરોમાં ત્રિધા (Tridha Choudhury Viral Photo) બાથરૂમમાં જોવા મળી રહી છે. તેમનો આ અવતાર તેમના ફેન્સના દિલ જીતી રહ્યા છે. 

2/7

તેમણે ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, 'એટલા માટે જ હું લૂ (બાથરૂમ) આટલી વાર જાવ છું. 

Banner Image
3/7

તમને જણાવી દઇએ કે વેબ સીરીઝમાં બોબી દેઓલના પાત્ર 'બાબા નિરાલા' સાથે ત્રિધા  (Tridha Choudhury)ના હોટ સીન્સ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. 

4/7

હવે કેપ્શનમાં જોવા મળતો આ ત્રિધાનું આ નોન વેજ હ્યુમર કેપ્શન ઇન્ટરનેટ પર ખૂબ ફેલાઇ રહ્યું છે. 

5/7

તમને જણાવી દઇએ કે 'આશ્રમ'માં ત્રિઘાના બોલ્ડ અવતારે જોરદાર વાહવાહી પ્રાપ્ત કરી છે.

6/7

આ પહેલાંની વાત કરીએ તો વર્ષ 2019માં 'ચાર્જશીટ: ધ શટરલોક મર્ડર'માં ત્રિધા જોવા મળી હતી. 

7/7

તો જલદી જ રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'શમશેરા'માં જોવા મળશે. 





Read More