Aashram Fame Aaditi Pohankar Photos: ખૂબ ચર્ચામાં રહેલી વેબ સીરીઝ 'આશ્રમ' ની અભિનેત્રી અદિતિ પોહનકર સોશિયલ મીડિયા પર પોતાના હુસ્નના જલવા પાથરતી રહે છે. તે ભલે સીરીઝમાં સીધી-સાદી પમ્મી પહેલવાનનું પાત્ર ભજવતી જોવા મળી રહી હોય , પરંતુ રિયલ લાઇફમાં તે એકદમ ગ્લેમરસ છે. તેમની તસવીરો અવાર નવાર વાયરલ થતી રહે છે.
અદિતિ પોહાનકરની હોટ તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે. તે દરેક લુકમાં બલાની સુંદર લાગે છે.
અદિતિ અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરોની ઝલક બતાવે છે, જે ખૂબ પસંદ કરવામાં આવે છે.
એક્ટ્રેસનું ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ બોલ્ડ અને હોટ ફોટોઝથી ભરેલું પડ્યું છે. રિવીલિંગ ડ્રેસમાં તે ખૂબ હોટ લાગે છે.
બિકિની અને મોનોકિનીમાં પણ અદિતી પોતાની તસવીરો શેર કરતી રહે છે જેથી ઇન્ટરનેટનું તાપમાન હાઇ થઇ જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અદિતિએ 'આશ્રમ' વેબ સીરીઝમાં બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ ઉપરાંત તે નેટફ્લિક્સની સીરીઝ 'શી' માં પણ ઇંટીમેટ સીન્સ આપીને ચર્ચામાં રહે છે.