હીરા બધા માટે શુભ હોતા નથી. જ્યોતિષ મુજબ કેટલીક રાશિના જાતકો માટે હીરો પહેરવો શુભ હોય છે તો કેટલાક લોકો સલાહ વગર હીરો પહેરી લે તો જીવનમાં સમસ્યાઓનો ખડકલો થઈ જાય છે.
મેષ રાશિના જાતકોએ હીરો પહેરવો જોઈએ નહીં. તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ લઈને આવે છે.
આ રાશિના જાતકોએ આમ તો હીરો ન પહેરવો જોઈએ પરંતુ કેટલીક ખાસ ગ્રહદશામાં હીરો પહેરશે તો ફાયદો કે નુકસાન કઈ થશે નહીં. આથી જ્યોતિષીની સલાહ લઈને કઈ કામ કરવું.
આ રાશિના જાતકો માટે પણ હીરો પહેરવો અશુભ ફળ આપશે.
આ રાશિના જાતકોને પણ હીરો પહેરવાથી નુકસાન થઈ શકે છે. હીરો પહેરવાથી શાંત પાણીમાં કાંકરીચાળા જેવી સ્થિતિ જીવનમાં ઊભી થવાની શક્યતા રહે છે.
આ રાશિના લોકોને હીરો પહેરવાથી આરોગ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
આ રાશિના જાતકોને પણ હીરો પહેરવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. (ખાસ નોંધ- આ લેખમાં અપાયેલી સૂચના સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)