અભિનેતા ઇરફાન ખાનના મોત બાદથી લોકોના મગજમાં તેમના રોલ અને દમદાર ડાયલોગ યાદ આવી રહ્યાં છે.
અભિનેતા ઇરફાન ખાનના મોતા બાદ લોકોના મગજમાં તેમના યાદગાર રોલ અને તેમના દમદાર ડાયલોગ યાદ આવી રહ્યાં છે. ટ્વીટર પર #IrrfanKhan, #RestInPeace, #AngreziMedium જેવા હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા છે. લોકો દિલથી પોતાના પ્રિય અભિનેતાને અંતિમ વિયાદ આપી રહ્યાં છે. આ તકે અમે તમને જણાવી રહ્યાં છીએ ઇરફાન ખાનના યાદગાર ડાયલોગ..
મોહબ્બત હૈ ઇસિલય જાને દિયા, જિદ હોતી તો અભી બાહોં મેં હોતી.
ગલતિયાં ભી રિશ્તો કી તરહ હોતી હૈં, કરની નહીં પડતી હો જાતી હૈ.
ડેથ ઔર શિટ, યે દોને ચીજેં કભી ભી, કહીં ભી આ સકતે હૈ.