PHOTOS

શ્રીદેવીની દીકરીના થયા લગ્ન, જુઓ wedding album

બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની 'મોમ'માં તેની દીકરીનો રોલ કરીને લોકોના દિલ જીતી લેનારી એક્ટ્રેસ સજલ અલી (sajal aly)એ પોતાના બોયફ્રેન્ડ અહદ રજા મીર સાથે અબુ ધાબીમાં લગ્ન કરી લીધા છે. તેના લગ્ન ત્રણ દિવસ ચાલ્યા હતા અને એમાં નજીકના મિત્રો તેમજ પરિવારજનોએ હાજરી આપી હતી. આ  બંનેએ ગયા વર્ષે જૂન મહિનામાં સગાઈ કરી હતી. અહદ અને સજલ ટૂંક સમયમાં ઝી5ની સિરીઝ ધૂપ કી દિવારમાં જોવા મળશે. હવે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 

Advertisement
1/11
2/11
Banner Image
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

(ફોટો સાભાર : તમામ તસવીર સજલ અલીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)





Read More