નવી દિલ્હી: OTT પર આ પ્રકારની સામગ્રી એવી રીતે સર્વ કરવામાં આવી છે કે ઘણી વખત જોનારને પણ શરમ આવી જાય છે. પરંતુ ખાસ વાત એ છે કે ઓટીટી પર આ બોલ્ડ સીન્સ આપનારી અભિનેત્રીઓ એક્ટિંગ કરતા વધુ આ સીન્સના કારણે ચર્ચામાં આવી હતી. જાણીએ આવી 5 હિરોઈન વિશે જેઓ એક્ટિંગ કરતાં વધુ હોટ સીન્સને કારણે ચર્ચામાં રહી.
વેબ સિરીઝ 'કવિતા ભાભી'માં કવિતા ભાભીની ભૂમિકા કવિતા રાધેશ્યામે ભજવી હતી. આ વેબ સિરીઝમાં કવિતાએ એટલા બોલ્ડ સીન્સ આપ્યા હતા કે અભિનેત્રી રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી.
પ્રખ્યાત વેબ સિરીઝ 'ગાંડી બાત'માં ફ્લોરા સૈનીએ એવા સીન આપ્યા કે જોનારાઓને પણ પરસેવો છૂટી ગયો.
બોલ્ડ સીન્સ આપવાના મામલે સયાની ગુપ્તા પણ પાછળ નથી. સયાનીએ 'ફોર મોર શોટ્સ પ્લીઝ'માં બોલ્ડ સીન્સ આપ્યા છે.
નયના ગાંગુલીએ 'ચરિત્રહીન' વેબ સિરીઝમાં ઘણા બેડ સીન પણ આપ્યા હતા. આ દ્રશ્યો એટલા બોલ્ડ હતા કે તમે પરિવાર સાથે બેસીને આ વેબ સિરીઝ જોઈ શકતા નથી.
'ગંદી બાત' વેબ સિરીઝમાં ફ્લોરા સૈની ઉપરાંત, અન્વેષી જૈને પણ બોલ્ડ સીન્સ આપવામાં કોઈ કસર છોડી નથી.