PHOTOS

જલપરીના લુકમાં Adah Sharma ને જોઇ દિવાના થયા ફેન્સ, PHOTOS થયા VIRAL

સતત પોતાના BOLD PICS શેર કરી સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહી છે અદા શર્મા (Adah Sharma)
 

Advertisement
1/7
ગજબની છે અદાની અદા
ગજબની છે અદાની અદા

આ તસવીરોમાં અદાનો મેકઅપ અને ડ્રેસ અપ બંને શાનદાર છે. 

2/7
હેવી જ્વેલરી
હેવી જ્વેલરી

અદાએ અહીં હેવી ગોલ્ડન જ્વેલરી પણ કેરી કરી છે. 

Banner Image
3/7
પોઝની ઉડાવી મજાક
પોઝની ઉડાવી મજાક

કેટલાક લોકો અદાના આ પોઝની મજાક પણ ઉડાવી રહ્યા છે. 

4/7
આ તસવીર પર મળી પ્રશંસા
આ તસવીર પર મળી પ્રશંસા

પરંતુ આ તસવીર પર તો કોઇ અપ્સરા, તો કોઇ ફેન તેમને જલપરી કહી રહ્યા છે. 

5/7
રેડની સાથે કોમ્બો
રેડની સાથે કોમ્બો

અદાએ પોતાના લુકમાં રેડ કલરનો કોમ્બો પણ કર્યો છે. 

6/7
હેર કલર ગમ્યો
હેર કલર ગમ્યો

અહીં અદા સાથે લોકો કોમેન્ટમાં તેમના હેર કલરનો શેડ પૂછી રહ્યા છે.

7/7
પોતે શેર કર્યા ફોટા
પોતે શેર કર્યા ફોટા

અદાએ આ તમામ ફોટો પોતાના પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે. (ફોટો સાભાર :  Instagram@Adahsharma) 





Read More