PHOTOS

સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં ભરતનાટ્યમનું મંત્રમુગ્ધ પર્ફોમન્સ, PHOTOs

Saurashtra Tamil Sangamam : હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ સોમનાથના આંગણે ચાલી રહ્યો છે. આ કાર્યક્રમના ભવ્ય ઉદઘાટન સમારોહમાં અમદાવાદની 14 વિદ્યાર્થિનીઓ સતત ચાર દિવસ ભરતનાટ્મ નૃત્યની રજૂઆત કરી હતી. અમદાવાદની સંસ્થા નૃત્યભારતીના આ વિદ્યાર્થીઓએ મંત્રમુગ્ધ કરી દે તેવા પર્ફોમન્સ આપ્યા હતા. 
 

Advertisement
1/8

આ માટે સંસ્થાની કલાકાર વિદ્યાર્થાનીઓ આ માટે છેલ્લા કેટલાય દિવસોથી પ્રેક્ટિસ કરી રહી હતી. તેઓએ કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓની ઉપસ્થિતિમાં આ મનમોહક પ્રસ્તુતિ કરી હતી.  

2/8

ઉલ્લેખનીય છે કે, નૃત્યભારતી સંસ્થાનાં પ્રણેતા ઇલાક્ષીબહેન ઠાકોર છે. હાલ આ સંસ્થાને તેમના પુત્ર ચંદન ઠાકોર અને પુત્રવધૂ નિરાલી ચંદન ઠાકોર આગળ ધપાવી રહ્યાં છે. જેમના માર્ગદર્શનમાં કલાકારોએ પ્રસ્તુતિ કરી.

Banner Image
3/8
4/8
5/8
6/8
7/8
8/8




Read More