PHOTOS

18 કિલોમીટર લાંબી રથયાત્રાનો આકાશી નજારો જોઈ નહિ થાય વિશ્વાસ, જુઓ Photos

Rathyatraa 2023 : આજે અષાઢી બીજનો પાવન પર્વ...અને અમદાવાદના આંગણે ભવ્ય રથયાત્રા નીકળી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા માટે નીકળ્યા છે. સાધુ સંતો સાથે અખાડાઓના કરતબ જોવા લોકો ઉમટ્યા છે. તો ભગવાન જગન્નાથના દર્શન કરવા લોકોમાં અનેરો ઉત્સાહ છે. ઘોડે સવાર પોલીસ સાથે 25 હજારનો બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે અમદાવાદીઓએ કહ્યું, આજે 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ 6 પૈડાંના રથમાં સવાર થઈ દર્શન માટે નીકળ્યા. આખું વર્ષ સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના. લોકોએ જય રણછોડ માખણ ચોરના નારાઓ બોલાવ્યા. જુઓ 18 કિલોમીટર લાંબી રથયાત્રાનો આકાશી નજારો 

Advertisement
1/10
2/10
Banner Image
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10




Read More