PHOTOS

Airtelના સૌથી સસ્તા Rechargeના ફાયદા જાણી ચોંકી જશો તમે

જો તમારૂ રિચાર્જ પૂરુ થઈ ગયું હોય અને મહિનાના રિચાર્જ માટે સમય બાકી હોય તો એરટેલનો 19 રૂપિયાનો પ્લાન સૌથી સારો છે. 

Advertisement
1/4
મળે છે બે દિવસની વેલિડિટી
મળે છે બે દિવસની વેલિડિટી

એરટેલના 19 રૂપિયા વાળા પ્લાનની માત્ર એક ખામી છે કે આ પ્લાનમાં તમને માત્ર 2 દિવસી વેલિડિટી મળે છે. પરંતુ સારી વા છે કે ઓછા પૈસામાં કોલિંગનો ભરપૂર ફાયદો ઉઠાવી શકો છો. 

 

 

2/4
Airtelનો 19 રૂપિયા વાળો પ્લાન
Airtelનો 19 રૂપિયા વાળો પ્લાન

જો તમારૂ રિચાર્જ પૂરુ થઈ ગયું હોય અને મહિનાના રિચાર્જ માટે સમય બાકી હોય તો એરટેલનો 19 રૂપિયાનો પ્લાન સૌથી સારો છે. 

Banner Image
3/4
ઈન્ટરનેટની સુવિધા પણ છે
ઈન્ટરનેટની સુવિધા પણ છે

આ રિચાર્જ પ્લાનમાં એરટેલ તમને 200MB ડેટા પણ આપે છે. એટલે કે માત્ર 20 રૂપિયાથી ઓછી કિંમતના રિચાર્જમાં ઈન્ટરનેટ સર્ફિંગનો ફાયદો ઉઠાવી શકો છો.

 

 

4/4
નથી મળતી SMS ની સુવિધા
નથી મળતી SMS ની સુવિધા

એરટેલ તમને 19 રૂપિયાના આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી રહ્યું છે. પરંતુ ગ્રાહકોને તેમાં ફ્રી એસએમએસની સુવિધા મળશે નહીં. 

 

 





Read More