PHOTOS

PHOTOS: આયેશા શર્માની બોલ્ડ તસ્વીરોથી લોકો થયા ઘાયલ, જાણો કોણ છે આ કાતિલ હસીના!

નવી દિલ્હીઃ નેહા શર્માની બહેન આયેશા શર્માએ હાલ જ બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. પણ સોશિયલ મીડિયા પર તે ઓલેરડી સ્ટાર બની ચુકી છે. માત્ર ઈન્સ્ટાગ્રામ પર જ નેહાના 23 લાખ ફોલોવર્સ છે. આયેશા પણ રોજ બેરોજ પોતાની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે.

Advertisement
1/7
આયશાનું ફિગર
આયશાનું ફિગર

આયેશા શર્મા પોતાની ફિટનેશનો ખાસ ધ્યાન રાખે છે. તેની વેલ મેન્ટેન્ડ ફિગર વાળી તસ્વીરો ફેન્સન કમેન્ટ કરતા હોય છે.

2/7
ચાહકો છે દીવાના
ચાહકો છે દીવાના

આયેશા શર્માની દરેક પોસ્ટ પર તેના દિવાનાઓની કમેન્ટ અચુક આવે છે. ઘણી વખતે તે ખુદ પણ પોતાના વર્કઆઉટના વીડિયો શેર કરતી હોય છે. 

Banner Image
3/7
ફિલ્મોમાં સક્રિય છે
ફિલ્મોમાં સક્રિય છે

આયેશાની બહેન નેહા શર્મા ફિલ્મ જગતમાં પહેલાંથી જ સક્રિય છે અને તેણે ઘણી બધી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેવામાં આયેશાનું કરિયર કેવું રહેશે તે જોવાનું રહેશે.

4/7
આયશાની ઓળખાણ
આયશાની ઓળખાણ

આયેશાએ પોતાના ઈન્સ્ટા બાયોમાં ખુદ એક્ટર, જિમ ફ્રિકવેંટર ફિટનેસ અને સ્કિનકેર એક્સર્ટ અને એન્જીનિયર હોવાનો ઉલ્લેખ કર્યો છે.

5/7
બ્યૂટી વીથ બ્રેઈન આયશા
બ્યૂટી વીથ બ્રેઈન આયશા

આયેશા બ્યૂટી વિથ બ્રેન છે. ફિલ્મ જગતમાં આયેશા જોહ્ન અબ્રાફમ અને મિલાપ ઝવેરીની ફિલ્મથી પોતાની શરૂઆત કરશે.

6/7
આયશાનો કાતિલ અંદાજ
આયશાનો કાતિલ અંદાજ

નેહા શર્માની જેમ આયેશા પણ પોતાનો અલગ અંદાજ ધરાવે છે. તસ્વીરોમાં તેની કાતિલ અદા ફેન્સને ખૂબ આકર્ષે છે. 

7/7
કેવો હશે આગળનો સફર?
કેવો હશે આગળનો સફર?

આયેશાને સફળતા ભરી શરૂઆત મળી છે. પણ તેની આગળની કારર્કિદી કેવી રહેશે તે જોવાનું રહેશે.





Read More