PHOTOS

ઐશ્વર્યા રાયે કરાવ્યું સુપર ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો

બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાય બચ્ચન પડદા પર બહુ ઓછી જોવા મળે છે પણ એના ચાહકોની સંખ્યા આજે પણ ઓછી નથી.  હાલમાં ઐશ્વર્યાએ ફોટોશૂટ કરાવ્યું છે અને તેનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયું છે. 

Advertisement
1/8

ઐશ્વર્યાનો નવો લુક સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. 

2/8

ઐશ્વર્યાએ ફેશન મેગેઝિન માટે કવર શૂટ કરાવ્યું છે. 

Banner Image
3/8

ઐશ્વર્યાનું આ લાલ રંગનું ગાઉન ચાહકોને બહુ પસંદ પડ્યું છે. 

4/8

હેવી ગાઉન અને ગ્રીન સ્ટોન જ્વેલરીનો લુક ઐશ્વર્યાની ખૂબસુરતી વધારી દે છે. 

5/8

શિમરી ગાઉનમાં લાઇટ મેકઅપ સાથે ઐશ્વર્યા ગજબની ખૂબસુરત લાગી રહી હતી. 

6/8

ડાર્ક શેડના ગાઉનમાં ઐશ્વર્યા ગજબની ખૂબસુરત લાગતી હતી. 

7/8

લોકપ્રિય સેલિબ્રિટી ડિઝાઇનર ફાલ્ગુની અને શેન પીકોકા ડિઝાઇન કરેલા આઉટફિટમાં ઐશ્વર્યાનો નવો અવતાર બધાનું દિલ જીતી લે છે. 

8/8

ઐશ્વર્યાએ આ ફોટોશૂટમાં એકથી એક ચડિયાતા આઉટફિટ પહેર્યા છે. ફોટો સાભાર: Instagram@Falguni Shane Peacock India. @AishwaryaRaiBachchanFC





Read More