PHOTOS

PHOTOS સમુદ્ર કિનારે સખીઓ સાથે જોવા મળી Alia Bhatt, 3 કલાકમાં 13 લાખ લાઇક

બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) ની સોશિયલ મીડિયા વોલ પર તેમના ફેન્સની પૈની નજર હોય છે. હાલમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની ગર્લગેંગની સાથે વેકેશન એંજોય કરી રહી છે. આ વેકેશન પર મસ્તી કરતાં આલિયાએ કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટ પર હંગામો મચાવી દીધો છે. આલિયા ભટ્ટ (Alia Bhatt) આ તસવીરો સુંદર છે. જુઓ આ PHOTOS...

Advertisement
1/6
લાઇક્સનો થયો વરસાદ
લાઇક્સનો થયો વરસાદ

આલિયા ભટ્ટે આ ફોટા 3 કલાક પહેલાં જ શેર કર્યા છે, પરંતુ આટલીવારમાં તેનાપર 13 લાખ 70 હજાર લાઇક્સ આવી ગઇ છે. 

2/6
લહેરોમાં આલિયા
લહેરોમાં આલિયા

આલિયા ભટ્ટ આ તસવીરોમાં સમુદ્ર કિનારે લહેરો વચ્ચે બેસેલી જોવા મળી રહી છે. 

Banner Image
3/6
વાદળી સમુદ્રમાં મસ્તી
વાદળી સમુદ્રમાં મસ્તી

તે સમુદ્રના બીચ પર બેસીને વાદળી સમુદ્ર સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. 

4/6
બેસ્ટફ્રેંડ આકાંક્ષા રંજન કપૂર સાથે આલિયા
બેસ્ટફ્રેંડ આકાંક્ષા રંજન કપૂર સાથે આલિયા

થોડા દિવસો પહેલાં આલિયાની બેસ્ટફ્રેંડ આકાંક્ષા રંજન કપૂર (Akansha Ranjan Kapoor) એ પોતાની ઇંસ્ટા સ્ટોરીમાં પણ આ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી હતી.

5/6
રણવીરની નથી આવતી યાદ
રણવીરની નથી આવતી યાદ

આ તસ્વીરોને જોઇને એવું લાગી રહ્યું છે કે આલિયા પોતાની સખીઓ વચ્ચે રણબઈરને બિલકુલ મિસ કરી રહી નથી. 

6/6
મસ્તીના મૂડમાં છે આલિયા
મસ્તીના મૂડમાં છે આલિયા

આલિયાએ પણ પોતાની ઇંસ્ટાસ્ટોરીમાં તસ્વીરો શેર કરી છે. જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ગર્લગેંગની સાથે આલિયા જોરદાર મસ્તીના મૂડમાં છે. 





Read More