PHOTOS

માતા સાથે લંચ કરવા નીકળી આલિયા ભટ્ટ આ રીતે થઇ કેમેરામાં કેદ, જુઓ Photos...

રવિવારે આલિયા કેમેરામાં ત્યારે કેદ થઇ જ્યારે તે તેની માતા સોની રાજદાનની સાથે લંચ કરવા ઘરથી નીકળી હતી.

Advertisement
1/5
લીલા રંગનો ડ્રેસ પહેરી આવી હતી આલિયા
લીલા રંગનો ડ્રેસ પહેરી આવી હતી આલિયા

તે દરમિયાન આલિયાએ એક સુંદર લીલા રંગનો ડ્રેસ પહેર્યો હતો.

2/5
સોની રાજદાન પ્રિન્ટેડ ટોપમાં જોવા મળી
સોની રાજદાન પ્રિન્ટેડ ટોપમાં જોવા મળી

ત્યારે, આલિયાની માતા સોની એક સફેદ અને કાળા રંગની પ્રિન્ટેડ ટોમમાં જોવામાં મળી.

Banner Image
3/5
‘બ્રહ્માસ્ત્ર’ને લઇને ઘણી વ્યસ્ત છે આલિયા
‘બ્રહ્માસ્ત્ર’ને લઇને ઘણી વ્યસ્ત છે આલિયા

વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’ને લઇને ઘણી વ્યસ્ત જોવા મળી રહી છે.

4/5
રણબીર કપૂરની સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે
રણબીર કપૂરની સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે

ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ રણબીર કપૂરની સાથે જોવા મળશે.

5/5
ફિલ્મ ‘સડક 2’ પર કરી રહી છે કામ
ફિલ્મ ‘સડક 2’ પર કરી રહી છે કામ

તો બીજી તરફ આલિયા વધુ એક ફિલ્મ ‘સડક 2’ પર પણ કામ કરી રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે.)





Read More