PHOTOS

આલિયા હોય કે કરિના પ્રેગન્સી હોવા છતાં શોખના કારણે કરતી રહી આવું કામ, ઘણીવાર ઘરવાળા પણ કહેતા...

નવી દિલ્લીઃ બોલીવુડની અનેક અભિનેત્રીઓએ એવા રોલ કર્યા છે જે આઈકોનીક બની ગયા છે. સ્થિતિ ગમે તેવી હોય પણ તે પોતાનું કામ પુરી ઈમાનદારીથી કર્યું.જેમાં કેટલીક હીરોઈનો ગર્ભવતી હતી ત્યારે પણ ખુબ જ સારી રીતે એક્ટિંગ કરી હતી. જેમાં જયા બચ્ચથી લઈને કરીના આલીયા ભટ્ટ સુધીનો સમાવેશ થાય છે.

Advertisement
1/6
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે પ્રેગ્નન્સીનું એલાન કરતા એવું લાગતું હતું કે તે હાલ પુરતી ફિલ્મો નહીં કરે. પરંતુ આલિયા ભટ્ટ પોતાને વ્યસ્ત અને ફિટ રાખવાના પ્રયાસ કરે છે. ઘરે બેસવાના બદલે કામ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના ફેન્સ ખુબ જ વખાણ કરી રહ્યા છે.

2/6
Jaya Bachchan:
Jaya Bachchan:

 

પોતાની અનોખી અદાકારા માટે જાણીતી અભિનેત્રી જયા બચ્ચનને ઓળખાણની જરૂર નથી. પરંતુ સૌથી લોકપ્રિય ફિલ્મ શોલમાં જયા બચ્ચનનો રોલ ખાસ બની જાય છે. ગર્ભવતી હોવા છતા જયા બચ્ચેને શોલે ફિલ્મનું શૂટિંગ કર્યું. ત્યારે શૂટિંગમાં અમિતાભ બચ્ચ તેમનું ખુબ જ ધ્યાન રાખતા હતા.

Banner Image
3/6
Madhuti Dixit:
Madhuti Dixit:

 

એવું કહેવાય છે દેવસાદ ફિલ્મના શૂટિંગ વખતે માધુરી દીક્ષિત ગર્ભવતી હતી. તેમ છતા તેણે શાનદાર અભિનયથી ખુબ જ સારો રોલ નિભાવ્યો. એટલું જ નહીં પણ ડાન્સ પણ ખુબ જ સરસ કર્યો. એટલે દેવસાદમાં કરેલો રોલ માધુરીના આઈકોનિક રોલમાં ગણવામાં આવે છે.

4/6
Kajol:
Kajol:

 

ગર્ભવતી હોવા છતા ફિલ્મ કરવાની યાદીમાં કાજલનો પણ સમાવેશ થાય છે. કાજલના અભિનેતા અજય દેવગણ સાથે લગ્ન થયા છે. જેની દીકરી ન્યાસા મોટી છે અને દીકરો યુગ નાનો છે. એવું કહેવાય છે કે ફિલ્મ વી આર ફેમેલીના શૂટિંગમાં કાજોલ બીજી વખત ગર્ભવતી હતી. ફિલ્મના શૂટિંગ બાદ તેણે દીકરા યુગને જન્મ આપ્યો હતો.

5/6
Kareena Kapoor:
Kareena Kapoor:

કરીના કપૂર ના માત્ર લગ્ન બાદ જ પણ બે બાળકની માતા બન્યા બાદ પણ પોતાના કરિયરને સારી રીતે સંભાળ્યું છે. કરીનાએ ગર્ભવતી હોવા છતા લાલસિંહ ચઢ્ઢા ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. અને હાલ પણ પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને ખુબ જ સારી રીતે કરીના મેનેજ કરી રહી છે.

6/6
Neha Dhupia:
Neha Dhupia:

નેહા ધુપિયા છેલ્લે યામી ગૌતમની સાથે એ થર્સડેમાં જોવા મળી હતી. જેમાં નેહા ધુપિયાએ પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો. જે વખતે તે બીજી વખત ગર્ભવતી બની હતી. જેમાં બેબી બમ્પ સાથે વરસાદ વચ્ચે પણ શૂટિંગ કર્યું હતું.

 





Read More