PHOTOS

Alia Bhatt Bathtub Photoshoot: 'ગંગુબાઇ' નો ગજબનો અવતાર, બાથટબમાં આપ્યા બોલ્ડ કિલર પોઝ

Alia Bhatt Bathtub Photoshoot: આલિયા ભટ્ટ હાલમાં તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રમોશનમાં વ્યસ્ત છે. બર્લિનમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર છે. બર્લિન જતાની સાથે જ આલિયાની સ્ટાઈલ પણ ઘણી બદલાઈ ગઈ છે. આલિયાએ પહેલીવાર બાથટબ ફોટોશૂટ કરીને લોકોને દંગ કરી દીધા છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. જુઓ આલિયાની આ વિચિત્ર અંદાજ...

Advertisement
1/5
આલિયા ભટ્ટ થઈ બોલ્ડ
આલિયા ભટ્ટ થઈ બોલ્ડ

આલિયા ભટ્ટે ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી. જેમાં તેની સૌથી ખાસ સ્ટાઈલ જોવા મળી રહી છે.  

2/5
આંતરરાષ્ટ્રીય સ્ટારવાળો લુક
આંતરરાષ્ટ્રીય સ્ટારવાળો લુક

આલિયા ભટ્ટ હાલમાં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલના રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. આલિયાનો સુપર બોલ્ડ લુક તેની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના વર્લ્ડ પ્રીમિયર બાદ સામે આવ્યો છે.

Banner Image
3/5
આવો છે આ બોલ્ડ ડ્રેસ
આવો છે આ બોલ્ડ ડ્રેસ

આલિયાએ લેટેસ્ટ તસવીરોમાં વ્હાઇટ કલરનો ડીપ નેક ડ્રેસ પહેર્યો છે. આલિયાની આ ગ્લેમરસ સ્ટાઈલ તેના ફેન્સનું દિલ જીતી રહી છે.

4/5
બાથટબમાં આપ્યા કિલર પોઝ
બાથટબમાં આપ્યા કિલર પોઝ

આ ફોટોશૂટમાં આલિયા ભટ્ટ ક્યારેક બાથટબ પર તો ક્યારેક વોશ બેસિન પર બેસીને કેમેરા માટે પોઝ આપતી જોવા મળે છે.

5/5
રિયલ લાઇફ પર આધારિત ફિલ્મ
રિયલ લાઇફ પર આધારિત ફિલ્મ

તમને જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' રિયલ લાઇફથી પ્રભાવિત છે. આ ફિલ્મની કહાની કમાઠીપુરાની રાણીના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગન, વિજય રાઝ, સીમા પાહવા અને શાંતનુ મહેશ્વરી પણ છે.





Read More