PHOTOS

PHOTOS: કોરોના વોરિયર્સના સન્માનમાં પુષ્પવર્ષા, આકાશમાં વાયુસેનાના ચોપર


ભારતીય વાયુ સેનાના ચોપરે કોરોના સામે જંગ લડી રહેલા ડોક્ટરો, નર્સો અને કોરોના વોરિયર્સ ઉપર પુષ્પવર્ષા કરી હતી. 
 

Advertisement
1/5
કોરોના વોરિયર્સ પ્રત્યે સેનાની સલામ
કોરોના વોરિયર્સ પ્રત્યે સેનાની સલામ

કોરોના સામે જંગ લડી રહેલા ડોક્ટરો, નર્સો, મેડિકલ સ્ટાફ અને સફાઇકર્મી પ્રત્યે સમગ્ર દેશમાં સેના પુષ્પવર્ષા કરી રહી છે. તેનાની ત્રણેય પાંખ આ કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કરી રહી છે. 

2/5
પોલીસ વોર મેમોરિયલ પર થયો ફૂલોનો વરસાદ
પોલીસ વોર મેમોરિયલ પર થયો ફૂલોનો વરસાદ

નવી દિલ્હીમાં ભારતીય વાયુ સેનાના ચોપરે પોલીસના સન્માનમાં પોલીસ વોર મેમોરિયલ પર ફૂલોનો વરસાદ કર્યો. 

Banner Image
3/5
ડલ ઝીલની ઉપર એરક્રાફ્ટની કરતબ
ડલ ઝીલની ઉપર એરક્રાફ્ટની કરતબ

ભારતીય વાયુ સેનાના એરક્રાફ્ટે શ્રીનગરમાં ડલ ઝીલની ઉપર આકાશમાં કતબ દેખાડી મેડિકલ સ્ટાફ અને તમામ અન્ય કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. 

4/5
ગાંધીનગરમાં બે જગ્યાએ પુષ્પવર્ષા
ગાંધીનગરમાં બે જગ્યાએ પુષ્પવર્ષા

ગુજરાતના ગાંધીનગરમાં વાયુસેનાએ હેલીકોપ્ટરથી કોરોના વોરિયર્સ પ્રત્યે પુષ્પવર્ષા કરી હતી. કોવિડ 19 હોસ્પિટલ પર સેનાએ પુષ્પવર્ષા કરી.

5/5
સેનાના બેન્ડે આપી પ્રસ્તુતિ
સેનાના બેન્ડે આપી પ્રસ્તુતિ

થલ સેનાએ પોતાની રીતે કોરોના વોરિયર્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. સેનાએ હોસ્પિટલોમાં બેન્ડની પ્રસ્તુતિ આપી. 





Read More