PHOTOS

પાણીમાં તોફાન કરતી Ameesha Patelએ ઉડાવ્યા ફેન્સના હોશ, Photos થયા Viral

અમીષા પટેલ (Ameesha Patel)આ ફોટામાં ખૂબ  હોટ લાગી રહી છે અને ફેન્સ પણ અભિનેત્રીની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. 

Advertisement
1/7
વોટર બેબી બની અમીષા પટેલ
વોટર બેબી બની અમીષા પટેલ

અમીષા પટેલ સ્વિમિંગમાં વોટર બેબી બની બિકિનીમાં ખૂબ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. 

2/7
ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા
ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

અમીષા પટેલ આ ફોટામાં ખૂબ હોટ લાગી રહી છે અને ફેન્સ પણ એક્ટ્રેસની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. 

Banner Image
3/7
કાળા ચશ્માનો કહેર
કાળા ચશ્માનો કહેર

બ્લૂ બિકિની સાથે અમીષા પટેલના ચહેરા પર લાગેલા કાળા ચશ્મા ગજબ લાગી રહ્યા છે. 

4/7
સ્વિમિંગ પૂલમાં મસ્તી
સ્વિમિંગ પૂલમાં મસ્તી

અમીષા પટેલની આ સ્વિમિંગ પૂલવાળી મસ્તી તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. 

5/7
ખૂબ એક્ટિવ છે અમીષા
ખૂબ એક્ટિવ છે અમીષા

અમીષા પટેલ મોટાભાગે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવાર નવાર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શેર કરતી રહે છે. 

6/7
પિંક બિકીની પણ જોરદાર
પિંક બિકીની પણ જોરદાર

થોડા સમય પહેલાં અમીષા પટેલએ પિંક બિકીનીમાં સ્વિમિંગ કરતાં ફોટા શેર કર્યા હતા. 

7/7
તગડી છે ફેન્સ ફોલોઇંગ
તગડી છે ફેન્સ ફોલોઇંગ

અમીષા પટેલની ફેન્સ ફોલોઇંગ ખૂબ વધુ છે. તમામ ફોટો સાભાર:  Instagram@AmeeshaPatel





Read More