PHOTOS

પોતાના પગની તસવીરો વેચીને છપ્પરફાડ કમાણી કરે છે આ મોડલ, PHOTOS જોઈને હોશ ઉડી જશે

ડિઝાયરને મોડલિંગ દરમિયાન ખબર પડી કે લોકો તેના પગ પાછળ પાગલ છે અને તેના પગની તસવીરો પર લાખો રૂપિયા ખર્ચી શકે છે. 

Advertisement
1/7
પગ પાછળ લોકો પાગલ
પગ પાછળ લોકો પાગલ

ડિઝાયરને મોડલિંગ દરમિયાન ખબર પડી કે લોકો તેના પગ પાછળ પાગલ છે અને તેના પગની તસવીરો પર લાખો રૂપિયા ખર્ચી શકે છે. આ જાણીને તે એકદમ ચક્કર ખાઈ ગઈ હતી. 

2/7
સોશિયલ મીડિયા એકાઉન્ટથી કમાણી
સોશિયલ મીડિયા એકાઉન્ટથી કમાણી

ડિઝાયરના ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ છે. પોતાના એકાઉન્ટથી તે દર મહિને લગભગ 8 લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. તેણે ફક્ત પોતાના પગની તસવીરો ક્લિક કરવાની હોય છે. ગેટોના જણાવ્યાં મુજબ એક વ્યક્તિએ તેને મેસેજ કર્યો હતો. તેણે ગેટોને એક ઓફર પણ મૂકી હતી.   

Banner Image
3/7
પગની તસવીરો માટે ઓફર
પગની તસવીરો માટે ઓફર

આ ઓફર મુજબ ગેટોના પગની 10 તસવીરો માટે તે વ્યક્તિ તેને 300 ડોલર સુધી આપવા તૈયાર હતો. આ સાથે જ તેણે બીજી કોઈ માગણી પણ કરી નહતી. તેને ફક્ત પગની તસવીરો જોઈતી હતી. 

4/7
લોકોને પગ પ્રત્યે આકર્ષણ
લોકોને પગ પ્રત્યે આકર્ષણ

જો કે ગેટોને પહેલા તો ખબર જ ન પડી કે આ શું થઈ રહ્યું છે. જ્યારે તને એ અહેસાસ થયો કે લોકોને તેના પગ પ્રત્યે આકર્ષણ થાય છે તો તેણે પગની તસવીરોના માધ્યમથી કમાણી શરૂ કરી દીધી. 

5/7
સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ
સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ

અત્રે જણાવવાનું કે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગેટો છાશવારે જિમ કોસ્ચ્યૂમ્સ, બીકિની શોર્ટ્સ, જૂરાબ વગેરેમાં પોતાની તસવીરો શેર કરતી રહે છે. 

6/7
7/7




Read More