PHOTOS

મલાઇકા અને અમૃતા સાથે યોગા કરવા પહોંચી બોલિવૂડની હોટ હસીનાઓ, જુઓ PHOTOS...

બોલિવૂડ ડાન્સર અને એક્ટ્રેસ મલાઇકા અરોરા પોતાના યોગ વીડિયોને કારણે ચર્ચામાં રહેતી હોય છે અને તેનો યોગ ક્લાસનો લુક પણ લોકોને બહુ પસંદ પડે છે. હાલમાં મલાઇકા યોગ કરવા પહોંચી હતી તો તેની સાથેસાથે તેની બહેન અમૃતા, અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિયલા અને સીમા ખાન પણ યોગ કરવા પહોંચી ગઈ હતી. આ હોટ હસીનાઓ યોગ ક્લાસની બહાર જોવા મળી હતી. જોઈ લો ગર્લ ગેંગની Latest PHOTOS...

Advertisement
1/6

મલાઇકાની બહેન અમૃતા અરોરા સાવ બ્લેક લુકમાં જોવા મળી હતી.

2/6

આ વખતે ગર્લ ગેંગ સાથે અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિયલા પણ જોવા મળી છે.

Banner Image
3/6

ગ્રેબિયલા હાલમાં જ માતા  બની છે એટલે તે કદાચ ફિટનેસ પર ધ્યાન આપી રહી છે.

4/6

મલાઇકા હંમેશા એનર્જેટિક અંદાજમાં જોવા મળે છે.

5/6

તેણે પિંક કલરનું પ્રિન્ટવાળું વ્હાઇટ ટોપ અને બ્લેક શોર્ટસ પહેરી હતી.

6/6

બ્લેક લુકમાં સીમા ખાન પણ લાગી ગજબની ખૂબસુરત. તમામ તસવીર સાભાર : YOGEN SHAH





Read More