PHOTOS

Anant Ambani અને તૈમૂરને ઉછેરનાર આયા લે છે CEO જેટલો પગાર, આંકડો સાંભળી મગજ ચકરાવે ચઢશે

Famous nany lalita dsilva : અનંત અંબાણીની બાળપણની આયા પણ તેમના લગ્નમાં હાજરી આપવા આવી પહોંચી હતી અને લલિતા કરીના કપૂરના દીકરા તૈમૂરની આયા છે, ત્યારે બોલિવુડની ફેમસ નેની કેટલો પગાર લે છે તે જાણીને મગજ ચકરાઈ જશે. કોઈ સીઈઓનો હોય તેટલો પગાર આ નેની લે છે. 

Advertisement
1/5

અનંત અને તૈમુરની નાનીનું નામ લલિતા ડી'સિલ્વા છે અને હાલમાં જ તે અનંતના લગ્નમાં આવી હતી.  લલિતા ડી'સિલ્વાને અંબાણી પરિવાર તરફથી પૂરો પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું હતું અને તે આ દરમિયાન અનંત સાથે જોવા મળી હતી.

2/5

લલિતા ડી'સિલ્વાએ ઘણા સેલેબ્સના બાળકોનો ઉછેર કર્યો છે અને તે અનંતને પ્રેમથી બાબા કહે છે.

Banner Image
3/5

લલિતા ડી'સિલ્વાએ તૈમૂરની સંભાળ લીધી ત્યારે તેને દર મહિને 1.5 લાખ રૂપિયા સુધીની ફી મળતી હતી. કરીના શૂટ અને વેકેશનમાં લલિતા ડિસિલ્વાને સાથે લઈ જતી.

4/5

તમને જણાવી દઈએ કે કરીનાએ લલિતા ડીસિલ્વાને તેના બીજા પુત્ર જેહના જન્મ સમયે પણ રાખ્યા હતા.

5/5

લલિતા ડિસિલ્વા સોશિયલ મીડિયા પર પોતાના અને સ્ટાર્સના ફોટા શેર કરતી રહે છે. આ દિવસોમાં લલિતા ડિસિલ્વા સાઉથ સ્ટાર રામચરણ સાથે કામ કરી રહી છે. લલિતા ડિસિલ્વાએ તાજેતરમાં તેમના બોસ રામચરણને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.





Read More