PHOTOS

શરમસંકોચ છોડીને દુબઈમાં અનન્યાની મસ્તી, PICS વાયરલ

બોલિવૂડમાં પોતાની પહેલી ફિલ્મથી ખાસ સ્થાન મેળવનાર અનન્યા પાંડે (Ananya Pandey) બધાની ફેવરિટ બની ગઈ છે. બહુ નાની વયે ફિલ્મમેકર કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી બોલિવૂડમાં એન્ટ્રી લેનાર અનન્યા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયામાં તસવીર શેયર કરતી રહે છે. હાલમાં અનન્યાએ તેની કેટલીક તસવીર શેયર કરી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ બની છે. 

Advertisement
1/5

અનન્યા પોતાના મિત્રનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા દુબઈ ગઈ છે. 

2/5

અનન્યા દુબઈથી પોતાની અનેક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી રહી છે. 

Banner Image
3/5

અનન્યાની આ તસવીર ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. 

4/5

તસવીર જોઈને લાગે છે કે અનન્યાએ દુબઈમાં બહુ મસ્તી કરી છે. 

5/5

હાલમાં અનન્યા ફિલ્મ પતિ, પત્ની ઔર વોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડનેકર તેમજ કાર્તિક આર્યન મહત્વના રોલમાં હતા. 





Read More