ટીવી દુનિયાનો જાણીતો શો 'ભાભી જી ઘર પર હૈ!' (Bhabiji Ghar Par Hain!) માં અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવીને દરેક ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શુભાંગી (Shubhangi Atre) હવે બોલ્ડ થઈ ગઈ છે.
આ તસવીરોમાં શુભાંગી તેના ઓનસ્ક્રીન અવતારથી એકદમ અલગ દેખાય છે. તેઓ એક ક્રોશિયા સ્ટાઈલ નેટેડ ટોપમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ટોપ એટલી જાળીદાર છે કે અભિનેત્રીની એનિમલ પ્રિન્ટેડ બ્રા સ્પષ્ટ દેખાઈ રહી છે.
ક્રીમ કલરની ટોપમાં શુભાંગી ખૂબ જ ખુબસુરત અંદાજમાં જોવા મળી રહી છે. તે બગીચામાં બેસીને પોઝ આપી રહી છે.
લોકપ્રિય કોમેડી ટીવી શો 'ભાભી જી ઘર પર હૈ!' (Bhabiji Ghar Par Hain!) માં અંગૂરી ભાભીની ભૂમિકાથી ઘરે ઘરે જાણીતી બનેલી અભિનેત્રી શુભાંગી અત્રે (Shubhangi Atre) તેની સુંદરતા માટે પ્રશંસા મેળવી રહી છે.
જ્યારે પણ શુભાંગીની બોલ્ડ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર સામે આવે છે, ત્યારે તે હંમેશા જોરદાર વાઈરલ થઈ જાય છે.
શુભાંગી અત્રે (Shubhangi Atre) 'કસ્તુરી', 'દો હંસન કા જોડા' અને 'ચિડિયા ઘર' જેવા લોકપ્રિય શોમાં અભિનય કરવા માટે પણ જાણીતી છે.