PHOTOS

Ankita Lokhande નો સેક્સી લૂક આવ્યો સામે, તસવીરો જોઈને સૌ કોઈ કરી રહ્યું છે વખાણ

નવી દિલ્લીઃ બોલીવુડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આપઘાતની ઘટના બાદ તેમની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેનું નામ પણ ભારે ચર્ચામાં રહ્યું હતું. જોકે, ત્યાર બાદ થોડા સમય મીડિયા અને ગોસિપથી દૂર રહ્યાં બાદ હવે ફરી એકવાર અંકિતા લોખંડી લાઈમ લાઈટમાં આવી છે. આ વખતે તેના સેક્સી અવતારને કારણે સોશલ મીડિયામાં તેના નામની ધૂમ મચી છે. અંકિતાનો નવો સેક્સી અવતાર ફેન્સ અને વિવેચકોને પણ ખુબ પસંદ આવી રહ્યો છે.

Advertisement
1/4

આ તસવીરમાં અંકિતા એક ડિપનેક લોંગ ગાઉનમાં દેખાઈ રહી છે. ઓફવાઈટ કલરના લોંગ ગાઉનમાં અંકિતા ખુબ જ હોટ લાગે છે.

(Photo Credit- Instagram@lokhandeankita)

2/4

અંકિતાએ ન્યૂડ કલરનું બેકલેસ હાઈ સ્લિટ શિમરી ગાઉન પહેર્યું છે. આ લૂકમાં તે ખુબ જ હોટ લાગે છે. 

(Photo Credit- Instagram@lokhandeankita)

Banner Image
3/4

અંકિતાનો આ સેક્સી અંદાજ તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. અંકિતાની આ હોટ તસવીરો હાલ સોશલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

(Photo Credit- Instagram@lokhandeankita)

4/4

અંકિતા લોખંડે ફરી એકવાર સેક્સી અંદાજમાં સોશલ મીડિયા પર છવાઈ રહી છે. થોડો સમય બ્રેક લીધા બાદ અંકિતા ફરી પોતાની ગાડી પટરી પર લાગવા માટે હાલ સોશલ મીડિયા પર એક્ટીવ થઈ ગઈ છે. અને તેનો આ સેક્સી લૂક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

(Photo Credit- Instagram@lokhandeankita)





Read More