PHOTOS

Anupamaa માં આ શું નવું આવ્યું? વનરાજને છોડીને હવે કાવ્યા તેના પુત્રની પાછળ પાગલ બની, PHOTOS જોઈને ચોંકશો

ટીવી સીરિયલ અનુપમાના સેટ પર કઈંકને કઈંક નવું થતું રહે છે. જે ચર્ચામાં આવી જાય છે. ક્યારેક અનુપમાને લઈને ચર્ચા થાય છે તો ક્યારેક કાવ્યાને લઈને. આ વખતે કાવ્યા એટલે કે મદાલસા શર્મા(Madalsha Sharma) નો એક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. જે જોઈને લાગે છે કે કાવ્યા હવે વનરાજને ભૂલીને તેના પુત્રના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. 

Advertisement
1/6
કાવ્યા થઈ સમરની દીવાની
કાવ્યા થઈ સમરની દીવાની

અભિનેત્રી મદાલસા શર્મા અને પારસ કલનાવતની નવી તસવીરો સામે આવી છે. જેમાં તેઓ બંને એકબીજામાં ખોવાયેલા છે. 

2/6
કમાલની લાગે છે જોડી
કમાલની લાગે છે જોડી

મદાલસા શર્મા અને પારસ કલનાવત  ફિલ્મના હીરો હીરોઈનની જેમ પોતાની જ દુનિયા બનાવવામાં લાગ્યા છે. મદાલસા અને પારસની આ તસવીરો ખુબ જ ક્યૂટ છે. 

Banner Image
3/6
અનુપમાના પુત્ર ઉપર પણ કાવ્યાની નજર
અનુપમાના પુત્ર ઉપર પણ કાવ્યાની નજર

મદાલસા અને પારસ કલનાવતની આ તસવીરો જોઈને ફેન્સ કહે છે કે કાવ્યા વનરાજને ભૂલી ગઈ અને હવે તેના પુત્રને મનાવી રહી છે. 

4/6
મદાલસા-પારસની ફન ફોટોઝ
મદાલસા-પારસની ફન ફોટોઝ

અસલમાં મદાલસા શર્મા અને પારસ કલનાવતની આ ફન ફોટોઝ છે. જેમાં બને સેટ પર મસ્તી કરી રહ્યા છે. બંનેમાં ઓફ સ્ક્રીન સારી મિત્રતા છે અને છાશવારે સાથે મસ્તી કરતા ફોટોઝ અને વીડિયો પોસ્ટ કરતા રહે છે.   

5/6
કાવ્યા અને સમરે કર્યો ડાન્સ
કાવ્યા અને સમરે કર્યો ડાન્સ

અનુપમાના સેટ પર કાવ્યા અને સમય એટલે કે મદાલસા શર્મા અને પારસ સલનાવતે ખુબ ધમાલ મચાવી અને શાહરૂખ ખાનના ગીત મનવા લાગે રે...પર ડાન્સ પણ કર્યો. 

6/6
સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે મદાલસા
 સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે મદાલસા

આમ તો મદાલસા શર્માની પણ અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીની જેમ ખુબ ફેન ફોલોઈંગ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ પોસ્ટ કરે છે અને પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. 





Read More