Bold Star Kid: અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ બોલ્ડનેસના મામલે તમામ હદો પાર કરી દે છે. આલિયાએ થોડા દિવસ પહેલાં પોતાના પોતાના બોયફ્રેન્ડ સાથે પૂલમાં કોઝી ફોટોઝ શેર કરી હતી જોકે ખૂબ ચર્ચામાં રહી હતી. તો બીજી તરફ હવે સ્ટાર કિડએ સમુદ્રની વચ્ચે એવા ફોટા શેર કર્યા છે કે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યા છે.
21 વર્ષની આલિયા કશ્યપ હાલમાં ક્રોએશિયામાં છે જ્યાં તે જોરદાર એન્જોય કરી રહી છે.
આલિયાએ સમુદ્રની વચ્ચે બિકીની પહેરી સનબાથ લેતાં એવી તસવીરો શેર કરી છે જે તમામનું ધ્યાન ખેંચી રહી છે.
આ તસવીરોમાં આલિયા બ્લેક કલરની પ્રિટેંડ બિકિની પહેરેલી જોવા મળે છે. આ સાથે જ કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.
આ ફોટાની સાથે આલિયા સનબાથની સાથે બુલ વાંચતા પણ જોવા મળી રહી છે.
આ પહેલાં આલિયાની બ્રોયફેન્ડ સાથે લિપલોકના ફોટા ખૂબ ચર્ચામાં રહ્યા. જુઓ આ તસવીરો.