PHOTOS

શરીરની નસ-નસમાં ભરાઈ જશે વિટામિન B12, બસ આ 5 ફળનું કરો સેવન!

શરીરના વિકાસ માટે વિટામિન્સ ખૂબ જરૂરી છે. આ વિટામિન્સમાં એક બી12 છે. વિટામિન બી 12 નસોના વિકાસ માટે જરૂરી છે. જો આ વિટામિનની કમી હોય તો શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે. જેમ કે પગમાં ઝણઝણાટ થવી વગેરે. વિટામિન બી12ની કમી પૂરી કરવા તમે ડાયટમાં આ ફળોને સામેલ કરી શકો છો.
 

Advertisement
1/6
સફરજન
સફરજન

સફરજનમાં ફાઈબરની સાથે વિટામિન B12 પણ જોવા મળે છે. દરરોજ એક સફરજન ખાવું તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે. સફરજન માત્ર વિટામીન B12 ની જરૂરિયાતને પૂર્ણ કરવામાં મદદગાર નથી પરંતુ તે શરીરને ઘણી બીમારીઓથી પણ બચાવે છે.

2/6
કેળા
કેળા

પોટેશિયમની સાથે સાથે કેળામાં વિટામિન B12 પણ જોવા મળે છે. તંદુરસ્ત શરીર માટે, તમે તમારા આહારમાં કેળાનો પણ સમાવેશ કરી શકો છો. રાત્રે કેળા ન ખાવા જોઈએ. તમે નાસ્તાના સમયે કેળા ખાઈ શકો છો.

Banner Image
3/6
બ્લૂબેરી
બ્લૂબેરી

બ્લૂબેરીમાં એન્ટીઓક્સીડેન્ટ, બીટા કેરોટીન, કેલ્શિયમ અને વિટામીન B12 મળી આવે છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

4/6
ઓરેન્જ
ઓરેન્જ

ઓરેન્જમાં વિટામિન સીની સાથે વિટામિન બી12 પણ જોવા મળે છે. વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે તમે નારંગીનું સેવન પણ કરી શકો છો.

5/6
જામફળ
જામફળ

જામફળમાં વિટામિન B12 જોવા મળે છે. જામફળનું સેવન કરવાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. તંદુરસ્ત શરીર માટે તમે તમારા આહારમાં જામફળનો સમાવેશ કરી શકો છો.

6/6
Disclaimer
Disclaimer

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.  





Read More