PHOTOS

દવા નહીં ફળોથી કંટ્રોલ કરી શકો છો હાઈ BP, બ્લડ પ્રેશરના દર્દી આ 4 ફળનું કરે સેવન!

આજના સમયમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે. અનહેલ્ધી ખાનપાન અને ખરાબ લાઇફસ્ટાઇલને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ જાય છે. તેમાં તેને કંટ્રોલ કરવા માટે હેલ્ધી ડાયટ ફોટો કરવું ખુબ જરૂરી છે.

Advertisement
1/5
કેળા
કેળા

બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે કેળા પણ લાભદાયક સાબિત થઈ શકે છે. કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં સોડિયમની અસર ઘટાડે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. દરરોજ એકથી બે કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે.

 

2/5
તરબૂચ
તરબૂચ

હાઈ બીપીના દર્દીઓ માટે તરબૂચ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તરબૂચમાં સિટ્ટુલિન નામનું એક એમીનો એસિડ હોય છે, જે રક્તવાહિનીઓને પહોળી કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.

 

Banner Image
3/5
સફરજન
સફરજન

સફરજન પણ હાઈ બીપીના દર્દીઓ માટે સારૂ છે. ફાઇબર અને એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપૂર સફરજન હાર્ટ હેલ્થને સારી બનાવે છે અને બીપી કંટ્રોલ કરે છે.

 

4/5
કીવી
કીવી

પોષક તત્વોથી ભરપૂર કીવી વિટામિન સી, પોટેશિયમ અને ફાઇબરથી ભરપૂર હોય છે. માહિતી અનુસાર, કીવીનું સેવન કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી શકાય છે.

5/5
Disclaimer
Disclaimer

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.





Read More