PHOTOS

Cleaning Tips: કાટ લાગેલા વાસણ સાફ કરવા વાપરો આ 3 વસ્તુ, વાસણ નવા હોય એવા સાફ થઈ જશે

Cleaning Tips: રસોડાના જે વાસણ રોજ ઉપયોગમાં ન લેવાતા હોય તેમાં કાટ લાગવા લાગે છે. વાસણમાં કાટ લાગી જાય તો તેને બેકાર સમજી ભંગારમાં કાઢી નાખવા નહીં. આ વાસણને રસોડાની કેટલીક વસ્તુઓથી સાફ કરશો તો બધો જ કાટ નીકળી જશે.
 

Advertisement
1/5
સ્ટીલના વાસણ
સ્ટીલના વાસણ

આજે તમને 4 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેની મદદથી કાટ લાગેલા વાસણ સાફ કરશો તો સ્ટીલના વાસણ નવા હોય એવા દેખાવા લાગશે.   

2/5
વિનેગર
વિનેગર

વાસણનો કાટ દુર કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં કાટ લાગ્યો હોય ત્યાં વિનેગર લગાડી છોડી દો. 10 થી 15 મિનિટ પછી લોખંડના સ્ક્રબથી ઘસી વાસણ સાફ કરી લેવું.   

Banner Image
3/5
બેકિંગ સોડા
બેકિંગ સોડા

વાસણને સાફ કરવા માટે બેકિંગ સોડા પણ યુઝ કરી શકાય છે. બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો અને તેને કાટ લાગ્યો હોય તે ભાગ પર લગાડી દો. થોડીવાર પછી સ્ક્રબરની મદદથી વાસણ સાફ કરશો તો કાટ નીકળી જશે.  

4/5
મીઠું અને લીંબુ
મીઠું અને લીંબુ

સ્ટીલના વાસણ પર લાગેલો કાટ દુર કરવા માટે લીંબુ અને મીઠું યુઝ કરી શકો છો. બંને વસ્તુનું મિશ્રણ તૈયાર કરી વાસણ પર લગાડો અને પછી 20 મિનિટ તેને રહેવા દો. ત્યારબાદ વાસણ ઘસીને સાફ કરજો એટલે કાટ નીકળી જશે.  

5/5




Read More