on Skin: વિટામિન ઈ સ્કિનને મોઈશ્ચર પુરુ પાડે છે. તેનાથી સ્કિનની ડ્રાયનેસ ઓછી થાય છે. જો કે વિટામિન ઈ નો સૌથી મોટો ફાયદો એ છે ...
દહીં સ્કિનને પોષણ પુરું પાડે છે. 2 ચમચી દહીંમાં વિટામિન ઈ અને મધ મિક્સ કરી સ્કિન પર અપ્લાય કરો. તેને 20 મિનિટ સ્કિન પર રાખો અને પછી હુંફાળા પાણીથી સ્કિન સાફ કરો.
વિટામિન ઈ ની કેપ્સૂલમાંથી સીરમ કાઢી તેને એલોવેરા જેલમાં મિક્સ કરી સ્કિન પર અપ્લાય કરો. તેને 20 મિનિટ સ્કિન પર રાખી પાણીથી ચહેરો સાફ કરી લો.
સ્કિનને ક્લીન કરવાથી સાથે ડેડ સ્કિન દુર કરવી હોય તો મુલતાની માટીનો ફેસપેક બનાવી તેમાં વિટામિન ઈ મિક્સ કરી દો અને આ પેસ્ટને ચહેરા પર લગાડો.
જે લોકોની સ્કિન ડ્રાય હોય તેમણે ગ્લિસરી અને ગુલાબ જળમાં વિટામિન ઈ મિક્સ કરીને લગાડવું.