તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)નો હિસ્સો રહી ચૂકેલી આરાધના શર્માએ પોતાના બોલ્ડ બિકીની ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા. આ ફોટામાં હસીના એકદમ શાનદાર લાગી રહી છે.
આરાધના શર્મા (Aradhana Sharma) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની પોસ્ટથી ફેન્સનું દિલ જીતી લે છે. ત્યારે હાલ અરાધનાએ પોતાના શાનદાર ફોટાથી લોકોનું દિલ જીતી લીધું છે.
આરાધના શર્માએ હાલ કરાવેલા ફોટોશૂટમાં તે શાનદાર પોઝ આપતી જોવા મળી છે. તેને બિકિની અને મોનોકિની પહેર્યું છે. અમુક ફોટોમાં તે હૉટ રેડ મનૉકિનીમાં જોવા મળી તો અમુક ફોટામાં તે શર્ટ સાથે મલ્ટી બિકિની પહેરીને જોવા મળી.
આરાધના શર્માએ આ ફોટોશૂટમાં ઝાડીઓની વચ્ચે પોઝ આપ્યો. ફેન્સને તેમનો અંદાજ અને સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેમનું આ ફોટોશૂટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
આરાધના શર્માના ઈન્સ્ટાગ્રામમાં સારા એવા ફોલોઅર્સ છે. આરાધના શર્મા પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટાની સાથે પોતાના ડાન્સ વીડિયોની ઝલકથી ફેન્સને દિવાના કરે છે.
આરાધના શર્માને સ્પ્લિટ્સવિલા-12થી ઓળખાણ મળી. તે શોમાં લોકોને તેમને લૂક ખૂબ પસંદ આવ્યો હતો. આરાધના સ્પ્લિટ્સવિલામાં પોતાના બોલ્ડ અંદાજના કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.
આરાધના એક્ટ્રેસની સાથે સાથે ડાન્સર અને મોડલ પણ છે. આરાધના શર્માએ (Aradhana Sharma) Boogie Woogie ડાન્સ રિયાલિટી શોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ડાન્સ માટે તેમનો પ્રેમ તેમને ડાન્સ ઈન્ડિયા ડાન્સ સુધી લઈ આવ્યો હતો.
આ સિવાય આરાધના શર્મા ઘણા ડેલી સોપ્સનો પણ હિસ્સો બની ચૂકી છે. તે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા પહેલાં અલાદીન નામ તો સુના હી હોગા અને હીરો ગાયબમાં પણ જોવા હતી હતી.
મહત્વનું છે કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં તે દવાઓની કાળાબજારીના ઘણા એપિસોડમાં જોવા મળી હતી. આરાધના શર્મા (Aradhana Sharma) શોમાં હંમેશા ફોર્મસ ડ્રેસમં દેખાઈ હતી. તેમને લેડી ડિટેક્ટિવનો રોલ નિભાવ્યો હતો.