PHOTOS

Arjun, Alia, Deepika ની સાથે સાથે આ સેલેબ્સ પણ કરી ચૂક્યા છે સેક્સ વિશે ચોંકાવનારા ખુલાસા

જાણો કોણે શું કહ્યું?

Advertisement
1/11
અર્જૂન કપૂર
અર્જૂન કપૂર

એક વાતચીતમાં અર્જૂન કપૂરે કહ્યું હતું કે એક વ્યક્તિ માટે પોતાની લાઈફમાં પ્રેમ કરતા વધુ સેક્સ જરૂરી છે. 

2/11
દીપિકા પાદૂકોણ
 દીપિકા પાદૂકોણ

રણવીર સિંહની પત્ની દીપિકા પાદુકોણ પણ વાત કરવામાં ખુબ બેબાક છે. તેણે સેક્સ લાઈફ વિશે વાત કરતા કહ્યું હતું કે તેના માટે સેક્સ ફિઝિકલ થવા કરતા ઈમોશન્સ સાથે જોડાયેલું છે. 

Banner Image
3/11
ઈમરાન હાશમી
ઈમરાન હાશમી

કરણ જૌહરના ચેટ શો પર ઈમરાન હાશમીએ પોતાની સેક્સ લાઈફ પર એક ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે કોલેજના દિવસોના વન નાઈટ સ્ટેન્ડની વાત ભૂલી શકતો નથી. 

4/11
કરણ જૌહર
કરણ જૌહર

બધાની લાઈફના રહસ્યો ઉજાગર કરનારા ફિલ્મ મેકર કરણ જૌહરે પોતાની બાયોગ્રાફીમાં ખુલાસો કર્યો છે કે તે 26 વર્ષની ઉંમરે પોતાની વર્જિનિટી ગુમાવી ચૂક્યા છે. 

5/11
રણબીર કપૂર
રણબીર કપૂર

રણબીર કપૂર આમ તો ખુબ શરમાળ અને ચૂપ રહેતો કલાકાર છે. પરંતુ સેક્સ લાઈફ વિશે તેણે મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 15 વર્ષની ઉંમરે જ તે પોતાની વર્જિનિટી ગુમાવી ચૂક્યો છે. 

6/11
રણવીર સિંહ
રણવીર સિંહ

રણવીર સિંહે મીડિયા સામે ખુલાસો કર્યો હતો કે તે માત્ર 12 વર્ષની ઉંમરે વર્જિનિટી ગુમાવી ચૂક્યો હતો. સાથે તેણે એમ પણ કહ્યું હતું કે શાળા સમયે તેના મિત્રોની મમ્મીઓને એવું લાગતું હતું કે તે તેમના બાળકોને બગાડી રહ્યો છે. 

7/11
સલમાન ખાન
સલમાન ખાન

કરણ જૌહરના ચેટ શોમાં સલમાન ખાને જણાવ્યું હતું કે ભલે તેની પાછળ અનેક યુવતીઓ હોય પરંતુ તે હજુ સુધી વર્જિન છે. તેણે એમ પણ કહ્યું કે તેણે આ વર્જિનિટી પોતાની થનારી પત્ની માટે બચાવીને રાખી છે. 

8/11
શાહિદ કપૂર
શાહિદ કપૂર

'કોફી વિથ કરન' પર શાહિદ કપૂરે પણ સેક્સ લાઈફ વિશે અજીબ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે અને પત્ની મીરા કપૂર કાર સેક્સ કરી ચૂક્યા છે. આ વાત સાંભળીને મીરા ચોંકીને તેની તરફ જોતી રહી ગઈ હતી. 

9/11
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ પોતાના એક ઈન્ટરવ્યુમાં પોતાની ફેવરિટ સેક્સ પોઝિશન વિશે ખુલીને વાત કરી ચૂકી છે. તેણેકહ્યું હતું કે તે ખુબ સિંપલ વ્યક્તિ છે એટલે આ જ કારણે તેને મિશનરી પોઝિશન ખુબ પસંદ છે. 

10/11
સોનમ કપૂર
સોનમ કપૂર

સોનમ કપૂરે નેહા ધૂપિયાના ટોક શોમાં આવીને જણાવ્યું હતું કેતેણે ક્યારેય પોતાના કોઈ કો-સ્ટાર સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યો નથી

11/11
ટ્વિન્કલ ખન્ના
ટ્વિન્કલ ખન્ના

ટ્વિન્કલ ખન્નાનું માનીએ તો સેક્સ દરેક સ્ટેજમાં જરૂરી છે. તેણે એ પણ સ્વીકાર્યું કે તે અક્ષયથી એટલા માટે આકર્ષિત થાય છે કારણ કે તે સમયની સાથે ઘણો બદલાતો રહે છે. 





Read More